ઘરે બેઠાં કમાણી

બટાટાની વેફર બનાવીને વેચાણ કરીને ઘર પર શરૂ કરો વ્યવસાય

 • બટાટાની વેફર બનાવીને વેચાણ કરીને ઘર પર શરૂ કરો વ્યવસાય

  બટાકાની વેફર બનાવવી

  સૂકા નાસ્તા તરીકે બટાકાની વેફર્સનું માર્કેટ સમગ્ર ભારતમાં 7, 000 થી 7, 500 કરોડ રૂપિયાનું છે. આપણે ત્યાં ગુજરાતમાં અમદાવાદ અને ધોળકા નજીક આવેલા કોઠ ગામમાં ઘરે ઘરે બટાકા અને કેળાંની વેફર્સનો કુટિર ઉદ્યોગ મોટા પાયે વિકસ્યો છે, પણ આખા ગુજરાતના કોઇ પણ ગામમાં આ વ્યવસાય કરી શકો છો. 

  તમે પણ ઘરમાં રહીને બટાકાની વેફર્સ બનાવીને, કાચી અથવા તો તળીને, મીઠું, અને મરી-મસાલા નાખીને તેને નાનાં- મોટાં પેકિંગમાં અથવા તો હોલસેલમાં વેચીને મહિને 5,000 થી શરૂ કરીને 10,000 રૂપિયા સુધી કમાણી કરી શકો છો.

   

  બટાકાની વેફર શહેરની બજારથી માંડીને રેલવે સ્ટેશન, બસ સ્ટોપ, એરપોર્ટ, ટી સ્ટોલ મોટાભાગના બધા જ ફૂડ સ્ટોલમાં વેચીને કમાણી કરી શકાય છે.  
  બટાકાની વેફર્સ બનાવવાનો બિઝનેસ કેવી રીતે શરૂ કરી શકાય તે સમજીએ.

   

   

   

 • કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • આર્થિક મદદ ક્યાંથી મળે?
 • કેટલી કમાણી થઇ શકે?
 • ?????? ??????
 • કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • આર્થિક મદદ ક્યાંથી મળે?
 • કેટલી કમાણી થઇ શકે?
 • ?????? ??????
??? 'કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?' ??????...
x
?? ???

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી