ઘરે બેઠાં કમાણી

ડે કેર સેન્ટર શરૂ કરીને ઘર બેઠા કરો વ્યવસાય સ્ટાર્ટ અને કરો કમાણી

 • ડે કેર સેન્ટર શરૂ કરીને ઘર બેઠા કરો વ્યવસાય સ્ટાર્ટ અને કરો કમાણી

  ડે કેર સેન્ટર 

  મોંઘવારીના જમાનામાં બે છેડા ભેગા કરવા માટે મધ્યમવર્ગના મોટા ભાગનાં પતિ-પત્નીએ ઘરની બહાર કમાવા માટે નીકળવું પડે છે. ઘરમાં નાના સંતાનોને સાચવવા માટે કોઇ વડીલો ન હોય ત્યારે આખો દિવસ બાળકને મૂકવા ક્યાં એ વર્કિંગ વુમન માટે મૂંઝવણનો વિષય બની જાય છે. ન્યુક્લિયર ફેમિલીનો ટ્રેન્ડ શરૂ થયો એટલે સંતાનોને સાચવતા ઘોડિયાઘર એટલે કે ડે કેર સેન્ટરની પ્રથા શરૂ થઇ.
  આ વ્યવસાયનું ચલણ શહેરમાં વિશેષ જોવા મળે છે પણ નાનકડા ગામડામાં પણ ખેતરનાં મજૂરીકામમાં રોકાયેલી મહિલા ગામડામાં ઘોડિયાઘર શરૂ કરીને કમાણી કરી શકે છે. આજુબાજુના વિસ્તારમાં રહેતી નોકરિયાત મહિલા મહિનાની ફી ભરીને ડે કેર સેન્ટરમાં પોતાનાં સંતાનોને મૂકીને નોકરીએ જઇ શકે છે. ઓછામાં ઓછા 30 બાળકોથી ડે કેર સેન્ટરની શરૂઆત કરી શકો છો. ઘર પરિવારની જવાબદારી નિભાવતી મહિલાઓ પણ આ વ્યવસાય શરૂ કરી છે. હોમ સાયન્સ ભણેલી મહિલા આ વ્યવસાય અપનાવી શકે છે.

   

  નોંધઃ આ નોન-ફ્રેન્ચાઇઝી બિઝનેસ મોડેલ છે. તમારે ફ્રેન્ચાઇઝી લઇને ડે કેર સેન્ટર અથવા તો પ્લે હાઉસની શરૂઆત કરવી હોય તો યુરો કિડ્ઝ, શાંતિ જુનિયર, કિડ્સઝી વગેરેની ફ્રેન્ચાઇઝી લઇ શકો છો.

   

   

   

?????? ??????: ???? ???, ?????ICECD Logo

 • ઘરેબેઠાં એકાઉન્ટિંગ કઇ રીતે કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • આર્થિક મદદ ક્યાંથી મળે?
 • કેટલી કમાણી થઇ શકે?
 • ?????? ??????
 • ઘરેબેઠાં એકાઉન્ટિંગ કઇ રીતે કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • આર્થિક મદદ ક્યાંથી મળે?
 • કેટલી કમાણી થઇ શકે?
 • ?????? ??????
??? 'ઘરેબેઠાં એકાઉન્ટિંગ કઇ રીતે કરી શકાય?' ??????...
x
?? ???

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી