તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ફોટોગ્રાફી આપશે શોખને કમાણી બનાવવાનો સંતોષ, આ રીતે ફોટોગ્રાફીમાં બનાવો કરિયર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફોટોગ્રાફી આપશે શોખને કમાણી બનાવવાનો સંતોષ 

જો આપને  કેમરાવર્કનો શોખ હોય અને ફોટોગ્રાફીનું નોલેજ હોય તો ફોટોગ્રાફીને પ્રોફેશન બનાવીને તમે સારી આવી કમાણી કરી શકો છો. હાલ જુદા -જુદા મેગેઝિન, પેપર  ટીવીચેનલ, પ્રોડકશન હાઉસમાં ફોટાગ્રાફરની  રીક્યારમેન્ટ રહે જ છે. તો ફોટોગ્રાફી જર્નલિઝમ કરીને તમે આ પ્રોફેશનમાં ફ્રિલાન્સિંગ કરીને પણ સારી એવી કમાણી કરી શકો છો. વેડિગ,પ્રિવેડિંગ ફોટોગ્રાફી થી માંડીને વાઈલ્ડ ફોટોગ્રાફી અને ટ્રાવેલ ફોટોગ્રાફીના પ્રોજેકટ પર ફ્રિલાન્સિંગ  તરીકે કામ કરીને પણ તમે તમારા શોખને પોષવાની સાથે આર્થિક રીતે પણ આત્મનિર્ભર બની શકો છો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો