ફોટોગ્રાફી આપશે શોખને કમાણી બનાવવાનો સંતોષ
જો આપને કેમરાવર્કનો શોખ હોય અને ફોટોગ્રાફીનું નોલેજ હોય તો ફોટોગ્રાફીને પ્રોફેશન બનાવીને તમે સારી આવી કમાણી કરી શકો છો. હાલ જુદા -જુદા મેગેઝિન, પેપર ટીવીચેનલ, પ્રોડકશન હાઉસમાં ફોટાગ્રાફરની રીક્યારમેન્ટ રહે જ છે. તો ફોટોગ્રાફી જર્નલિઝમ કરીને તમે આ પ્રોફેશનમાં ફ્રિલાન્સિંગ કરીને પણ સારી એવી કમાણી કરી શકો છો. વેડિગ,પ્રિવેડિંગ ફોટોગ્રાફી થી માંડીને વાઈલ્ડ ફોટોગ્રાફી અને ટ્રાવેલ ફોટોગ્રાફીના પ્રોજેકટ પર ફ્રિલાન્સિંગ તરીકે કામ કરીને પણ તમે તમારા શોખને પોષવાની સાથે આર્થિક રીતે પણ આત્મનિર્ભર બની શકો છો.
????? ???????? ????????? ???? ??? ??? ???????? ???????? ???? ?????