ઘરે બેઠાં કમાણી

પર્સનલ કૂક બનીને આ રીતના પ્લાનિંગ દ્રારા કરી શકો છો કમાણી

 • પર્સનલ કૂક બનીને આ રીતના પ્લાનિંગ દ્રારા કરી શકો છો કમાણી

  રસોઇકામની હથોટી હોય તો આ રીતે કરો કમાણી

  રસોઈ કરવી એક કળા છે જે ખાસ્સો સમય, અને પેશન માગી લે છે. તમને પણ રસોઇકામની ફાવટ હોય તો આ વિશિષ્ટ આવડત દ્વારા તમે રસોઇકામનો આનંદ ઉઠાવવાની સાથે આવક ઊભી કરી શકો છો. 
  આજની દોડધામભરી બિઝી લાઇફમાં ઘણા ઘરમાં રસોઇકામ કરતી વ્યક્તિની જરૂર હોય છે. ગુજરાતના અમદાવાદ સહિતના દરેક મોટા શહેરમાં સારા રસોયણની ડિમાન્ડ ઘણી છે. નોકરિયાત કપલના અને કોલેજના વિદ્યાર્થીઓના પર્સનલ કૂક તરીકે તમે શરૂઆત કરી શકો છો. તેમના ગ્રૂપમાંથી ક્લાઈન્ટ્સ મળી રહેવાની શક્યતા ઘણી છે. 
  અભ્યાસ અર્થે આવતા બહારગામના સ્ટુડન્ટ્સ ઘરથી દૂર રહે છે એટલે તેમના પર્સનલ કૂક તરીકે અને બીજું તમારા વિસ્તારની નજીકના ઘરો છે જ્યાં ઘરની સ્ત્રી વર્કિંગ હોય તો તેમની પાસે રસોઇ કરવા માટેના સમયનો અભાવ છે. આવા સંજોગોમાં તેમને પર્સનલ કૂકની જરૂર પડે છે.

   

  માહિતી સહયોગ: ડો. વિલ્પા પટેલ 

   

 • કઈ રીતે કમાણી થઇ શકે?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • અંદાજિત કમાણી કેટલી કરી શકાય?
 • ?????? ??????
 • કઈ રીતે કમાણી થઇ શકે?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • અંદાજિત કમાણી કેટલી કરી શકાય?
 • ?????? ??????
??? 'કઈ રીતે કમાણી થઇ શકે?' ??????...
x
?? ???

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી