ઘરે બેઠાં કમાણી

મશીનથી પાપડ બનાવી ઘરે બેઠા કરો પાપડનો બિઝનેસ

 • મશીનથી પાપડ બનાવી ઘરે બેઠા કરો પાપડનો બિઝનેસ

  મશીનથી પાપડ બનાવવા

  પાપડનો ઉપયોગ ભોજન સમયે ઘરમાં, હોટલમાં, રેસ્ટોરાંમાં, લોજમાં, તથા નાના મોટાં પ્રસંગે અને પાર્ટીઓમાં થાય છે. આપણે ત્યાં તૈયાર પાપડનું ચલણ વધી ગયું છે. તેથી દેશ-પરદેશમાં પાપડની ડિમાન્ડ ઘણી વધારે રહે છે. આ માંગને પહોંચી વળવા માટે તમે હાથે બનાવેલા પાપડના બદલે મશીનથી પાપડ બનાવવાનો બિઝનેસ કરીને સરસ કમાણી કરી શકો છો. મશીન દ્વારા પાપડ ઉપરાંત મઠિયા અને ખાખરા પણ બનાવી શકાય. શહેરના પ્રોવિઝન સ્ટોર્સમાં, ગામમાં કરિયાણાની દુકાનોનો સંપર્ક કરીને પાપડનો છૂટક અને જથ્થાબંધ બિઝનેસ કરી શકો છો. તમે શરૂ કરેલો આ બિઝનેસ જાહેરખબર અને યોગ્ય માર્કેટિંગ દ્વારા વધારી શકો છો.

   

   

   

?????? ??????: ???? ???, ?????ICECD Logo

 • કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • આર્થિક મદદ ક્યાંથી મળે?
 • કેટલી કમાણી થઇ શકે?
 • ?????? ??????
 • કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • આર્થિક મદદ ક્યાંથી મળે?
 • કેટલી કમાણી થઇ શકે?
 • ?????? ??????
??? 'કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?' ??????...
x
?? ???

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી