ઘરે બેઠાં કમાણી

ગ્રેબોર્ડમાંથી બોક્સ બનાવીને કમાણી કરો

 • ગ્રેબોર્ડમાંથી બોક્સ બનાવીને કમાણી કરો

  ગ્રેબોર્ડમાંથીબોક્સનો બિઝનેસ 

  આધુનિક જમાનામાં કોઇ પણ વસ્તુનું સુંદર મજાનું પેકિંગ, એ અગત્યની બાબત ગણાય છે. પેકિંગ જેટલું આકર્ષક હોય તેટલું જોવામાં વધારે સારું લાગે છે. એટલે સુંદર રીતે કરેલાં પેકિંગની ડિમાન્ડ પણ વધારે રહે છે. સારી ક્વોલિટીના માલને સારા પેકિંગમાં પેક કરીને વેચવો જરૂરી છે. નાનામાં નાના રૂમાલ, સાડી, હોઝિયારી, પ્લાસ્ટિક ચીજો, કોસ્મેટિક અને અન્ય ખાવા-પીવાની ચીજવસ્તુઓને સારાપેકિંગમાં મૂકીને વેચાણ વધારી શકાય છે.


  આ કારણસર સ્વાભાવિક રીતે પેકિંગનો વ્યવસાય પણ સરસ રીતે કરી શકાય તેમ છે. કાચો માલ સામાન્ય રીતે બજાર માંથી જ મળી રહે છે. વેચાણ માટે દરેક જગ્યાએ માંગ મળી રહે છે. આ વ્યવસાય બારેમાસ કરી શકાય છે. પેકિંગ કામના કારીગર પાસે વિવિધ પ્રકારનાં બોક્સ બનાવવાની થોડી જાણકારી હોય તેઓ વ્યવસાય વ્યવસ્થિત રીતે કરી શકે છે. દર મહિને જુદી જુદી સાઇઝના અંદાજિત એક લાખ રૂપિયાના બોક્સ બનાવી શકાય છે.

   

   

   

?????? ??????: ???? ???, ?????ICECD Logo

 • કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • આર્થિક મદદ ક્યાંથી મળે?
 • કેટલી કમાણી થઇ શકે?
 • ?????? ??????
 • કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • આર્થિક મદદ ક્યાંથી મળે?
 • કેટલી કમાણી થઇ શકે?
 • ?????? ??????
??? 'કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?' ??????...
x
?? ???

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી