ઘરે બેઠાં કમાણી

મોતીકામની હસ્તકળા પારંગત છો? તો આ રીતે બિઝનેસ કરો

 • મોતીકામની હસ્તકળા પારંગત છો? તો આ રીતે બિઝનેસ કરો

  મોતીકામ

  ‘વીજળીના ચમકારે મોતીડાં પરોવો...’ આ તો સાસુ ગંગાસતીએ પોતાની વહુ પાનબાઇને આપેલી તાત્વિક સમજની વાતને રજૂ કરતાં જાણીતા ભજનની પંક્તિ છે. કાચના, પ્લાસ્ટિકના, દેશી, ઇટાલિયન, જાપાન જેવાં અન્ય મોતીમાંથી વિવિધ પ્રકારના નમૂના બનાવી શકાય છે. તદુપરાંત રમકડાં, ઝુમ્મરો, વોલપીસ, તોરણ, ચાકડા, ટેબલક્લોથ, ટેબલમેટ, બેડસેટ, જ્વેલરી બોક્સ, મુખવાસ બોક્સ, ડિનરસેટ, મુખવાસ બોટલ્સ, નેપ્કિન સ્ટેન્ડ, પર્સ, ઇંઢોણી, દરેક જાતના પ્રાણી-પક્ષી જેવા કે હાથી, ઘોડા, સસલું, હરણ, હંસ, પોપટ, મોર વગેરે બનાવી શકાય. મોતીથી બનાવેલાં રમકડાં, તોરણો, વોલપીસ વગેરે ભેટ તથા એમ્પોરિયમ, હસ્તકલા હાટ, નિગમ તથા ઘરની સજાવટમાં વપરાય  છે. વધુ ભણેલી બહેનો આ પ્રકારનું કામ ઓછું કરી શકે છે પણ ગામડાંની નિરક્ષર બહેનોને યોગ્ય માર્ગદર્શન મળે તો તે આ કામ સુંદર રીતે કરીને કમાણી કરી શકે છે.

   

?????? ??????: ???? ???, ?????ICECD Logo

 • કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • આર્થિક મદદ ક્યાંથી મળે?
 • કેટલી કમાણી થઇ શકે?
 • ?????? ??????
 • કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • આર્થિક મદદ ક્યાંથી મળે?
 • કેટલી કમાણી થઇ શકે?
 • ?????? ??????
??? 'કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?' ??????...
x
?? ???

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી