ઘરે બેઠાં કમાણી

કલરફુલ મીણબતી બનાવવાનું જાણો છો તો આ રીતે કરો બિઝનેસ

 • કલરફુલ મીણબતી બનાવવાનું જાણો છો તો આ રીતે કરો બિઝનેસ

  મીણબત્તી બનાવીને કરો કમાણી

  પૂજાઘરમાં જે સ્થાન દીવાનું છે તે સ્થાન ચર્ચમાં મીણબત્તીનું હોય છે. દિવાળી, નાતાલ જેવા સામાજિક-ધાર્મિક તહેવારો 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી જેવાં રાષ્ટ્રીય પર્વોની ઊજવણીમાં મીણબત્તીનો વપરાશ વધી જાય છે. ગામડાંઓમાં વીજકાપ હોય એ વખતે મીણબત્તીનો વપરાશ વધે છે. શહેરોમાં સાદી મીણબત્તી એ મધ્યમ વર્ગની મહિલા માટે આવકનું સાધન છે તો સુંગંધીદાર કલાત્મક મીણબત્તી (એરોમેટિક કેન્ડલ) બનાવવી એ શ્રીમંત મહિલા માટે શોખનો અને કલાનો વિષય છે. એટલા માટે એવું કહી શકાય કે શહેર હોય કે નાનકડું ગામ ટચૂકડી મીણબત્તીનું માર્કેટ ઘણું મોટું છે.  તમે પણ ઘરે બેઠાં મીણબત્તી બનાવીને આવક ઊભી કરી શકો છો. 

   

   

?????? ??????: ???? ???, ?????ICECD Logo

 • કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • આર્થિક મદદ ક્યાંથી મળે?
 • કેટલી કમાણી થઇ શકે?
 • ?????? ??????
 • કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • આર્થિક મદદ ક્યાંથી મળે?
 • કેટલી કમાણી થઇ શકે?
 • ?????? ??????
??? 'કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?' ??????...
x
?? ???

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી