ઘરે બેઠાં કમાણી

મેંદાની સેવ બનાવીને આ રીતે ઘરે બેઠા કરો કમાણી

 • મેંદાની સેવ બનાવીને આ રીતે ઘરે બેઠા કરો કમાણી

  મેંદાની સેવ બનાવવી

  ઘરમાં અણધાર્યા મહેમાનો આવી ચડે ત્યારે તેમની મહેમાનગતિ કઇ રીતે કરવી એ ગૃહિણી માટે મૂંઝવણનો વિષય બની જાય છે. એવા સમયે મેંદાની સેવનું પેકેટ હાથવગું હોય તો તે ઝટપટ  રસોઇ બનાવી શકાય છે. સૌથી સરળ અને સસ્તી ફૂડ આઇટમ છે. વારે-તહેવારે મેંદાની સેવને બાફીને, ગોળ અથવા ખાંડ નાખીને  વાનગી બનાવાય છે. સેવને ઘીમાં શેકીને તેમાં ખાંડ કે ગોળનું પાણી ઊમેરીને ચડાવવામાં આવે છે. ઘીમાં શેકીને દૂધમાં ખાંડ નાખીને વાનગી બનાવાય છે. આમ મેંદાની સેવનો જુદી જુદી રીતે ઉપયોગ કરીને વિવિધ વાનગીઓ બનાવાય છે. તેથી તેનો વપરાશ વધારે પ્રમાણમાં થાય છે. આનું ઉત્પાદન કરીને પ્રોવિઝન સ્ટોર્સ, સહકારી સ્ટોર, કંદોઇની દુકાનોનો સંપર્ક કરીને વેચાણ કરી શકાય છે.

   

   

?????? ??????: ???? ???, ?????ICECD Logo

 • કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • આર્થિક મદદ અને તાલીમ ક્યાંથી મળે?
 • કેટલી કમાણી થઇ શકે?
 • ?????? ??????
 • કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • આર્થિક મદદ અને તાલીમ ક્યાંથી મળે?
 • કેટલી કમાણી થઇ શકે?
 • ?????? ??????
??? 'કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?' ??????...
x
?? ???

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી