ઘરે બેઠાં કમાણી

કપડાંના ટ્રેડિંગ દ્વારા કરો આકર્ષક કમાણી

 • કપડાંના ટ્રેડિંગ દ્વારા કરો આકર્ષક કમાણી

  એક જાણીતી ઉક્તિ છે કે ‘એક નૂર આદમી હજાર નૂર કપડાં’. મતલબ કે દરેક સ્ત્રી સુંદર દેખાવા માટે આકર્ષક કપડાં પહેરવાનું પસંદ કરે છે. પાર્ટી હોય કે પિકનિક કોઇ પણ પ્રસંગે મહિલાને સૌથી અલગ તરી આવવાનું ગમતું હોય છે. આના માટે તે પોતાના સ્ટાઇલિશ પોશાક પર આધાર રાખે છે. નવી સ્ટાઇલ ડિઝાઇનના અનોખા પરિધાન ખરીદવા માટે તે અવારનવાર બુટિકની મુલાકાત લે છે. તે દેશ-વિદેશમાં ક્યાંય પણ ફરતી હોય પણ તેની નજર જાતભાતનાં રંગીન વસ્ત્રપરિધાન પર હોય છે. તેની નજરમાં કોઇ પોશાક વસી જાય તો અચૂક પૂછી લે, ‘ આ તમે ક્યાંથી લાવ્યાં’? તમે પણ ઘરે બેઠાં કપડાંનું ટ્રેડિંગ કરી શકો છો. આ માટે તમારે દેશભરમાં ફરતાં રહેવું પડે.

   

   

   

  શું હોવું જોઇએ?

  કપડાંના ટ્રેડિંગનો બિઝનેસ કરવા માટે સારી જગ્યા હોવી જોઇએ. આ તમે ઘરેથી પણ કરી શકો અને એ ન હોય તો સારા વિસ્તારમાં દુકાન ભાડે રાખી શકો. જગ્યા ઉપરાંત કપડાંનો સ્ટોક કરવા માટે સ્ટોરેજ, પેકેજિંગ બોક્સિસ અને કપડાં ટીંગાડવા માટે હેંગર્સ અને ઓફિસ ફર્નિચરની જરૂર પડે. આ ઉપરાંત ફેશન અને ફ્રેબિક વિશેની સમજ અને પૂરતી જાણકારી હોવી જોઇએ. આના માટે જો ફેશન ડિઝાઇનિંગની ડિગ્રી મેળવી હોય તો ઉપયોગી નીવડે છે.

   

?????? ??????: ???? ???, ?????ICECD Logo

 • કઇ રીતે કપડાંનું ટ્રેડિંગ શરૂ કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • આર્થિક મદદ ક્યાંથી મળે?
 • કેટલી કમાણી થઇ શકે?
 • ?????? ??????
 • કઇ રીતે કપડાંનું ટ્રેડિંગ શરૂ કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • આર્થિક મદદ ક્યાંથી મળે?
 • કેટલી કમાણી થઇ શકે?
 • ?????? ??????
??? 'કઇ રીતે કપડાંનું ટ્રેડિંગ શરૂ કરી શકાય?' ??????...
x
?? ???

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી