ઘરે બેઠાં કમાણી

નાના મોટા પ્રસંગે પીરસવાના કામની ગોઠવણ કરીને કમાણી કરો

 • નાના મોટા પ્રસંગે પીરસવાના કામની ગોઠવણ કરીને કમાણી કરો

  ઘરમાં લગ્નનો મોટો પ્રસંગ હોય કે સ્વજનના મૃત્યુનો માઠો પ્રસંગ હોય એ વખતે ઘરમાં જમણવાર થતો હોય છે. સારા-માઠા પ્રસંગને સાચવવા માટે આંગણે આવેલા અતિથિઓ, સ્વજનોને સુખપૂર્વક જમાડવાનું કામ, ભાવતા ભોજન પીરસાવનું કામ હાલના સમયમાં મુશ્કેલ બની રહ્યું છે. એવી પરિસ્થિતિમાં ઘરઆંગણે મોટો જમણવાર માંડીને બેઠા હોઇએ ત્યારે ભોજન પીરસનારા લોકો ગમે તેટલા હોય તોય ઓછા પડતા હોય છે. આવા સંજોગોમાં હવે તો નાના-મોટા જમણવારમાં સામેલ થતાં લોકોની સંખ્યા અનુસાર પીરસણિયાઓની ગોઠવણનું અને ઓવરઓલ સુપરવાઇઝિંગનું કામ વ્યાવસાયિક ધોરણે કરી આપવામાં આવે છે.

   

  ઘરે બેઠાં કમાણી કરવા માટેનો આ આ એક સારો વિકલ્પ છે. જો તમે ગંભીરતાથી આ બિઝનેસ શરૂ કરો તો મહિને 20,000થી માંડીને મેરેજની સિઝન દરમિયાન1,00,000 લાખ રૂપિયા સુધીની કમાણી ઘરેબેઠાં કરી શકો છો.

   

?????? ??????: ???? ???, ?????ICECD Logo

 • કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • કેટલી કમાણી કરી શકાય?
 • ?????? ??????
 • કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • કેટલી કમાણી કરી શકાય?
 • ?????? ??????
??? 'કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?' ??????...
x
?? ???

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી