ઘરે બેઠાં કમાણી

આ રીતે લેધર શૂઝ તૈયાર કરીને ઘર પર જ કરી શકો છો બિઝનેસ

 • આ રીતે લેધર શૂઝ તૈયાર કરીને ઘર પર જ કરી શકો છો બિઝનેસ

  લેધર ચંપલ (ચામડાંનાં પગરખાં) બનાવવા

  ઘરે કે નાના પાયે લેધર ચંપલ બનાવવાનું કામ આમ તો મોટી ફેક્ટરીઓના કારણે ધીમે ધીમે ઘટી રહ્યું છે, પણ હજી એવા લોકો છે કે જે હેન્ડમેડ ચંપલ પહેરવાનો આગ્રહ રાખે છે. ઉપરાંત તેના કારણે ડિઝાઇનર – હેન્ડમેડ ચંપલની ડિમાન્ડ વધી ગઇ છે. કપડાંનાં, કેનવાસના, રેક્ઝિનના અને ચામડાંમાંથી બનાવાય છે. જોકે લેધરનાં બૂટ-ચંપલ લાંબા સમય સુધી ટકે છે અને આપણી આબોહવા અનુસાર આરોગ્ય માટે સારાં ગણાય છે. નાના મોટાં શહેર અને ગામડાંમાં દરેક જગ્યાએ તેનું માર્કેટ છે.

   
   

   

?????? ??????: ???? ???, ?????ICECD Logo

 • કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • આર્થિક મદદ અને તાલીમ ક્યાંથી મળે?
 • કેટલી કમાણી થઇ શકે?
 • ?????? ??????
 • કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • આર્થિક મદદ અને તાલીમ ક્યાંથી મળે?
 • કેટલી કમાણી થઇ શકે?
 • ?????? ??????
??? 'કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?' ??????...
x
?? ???

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી