ઘરે બેઠાં કમાણી

એક્યુપ્રેશન થેરપીનું જ્ઞાન ધરાવો છો? તો સર્વિસ શરૂ કરી, કરો કમાણી

 • એક્યુપ્રેશન થેરપીનું જ્ઞાન ધરાવો છો? તો સર્વિસ શરૂ કરી, કરો કમાણી

  એક્યુપ્રેસર થેરપી (કુદરતી ચિકિત્સા)
  ટેકનોલોજીના વિકાસની સાથે સુખ-સુવિધાનાં સાધનો વધ્યાં એટલે મોટા ભાગનાં લોકોની જીવનશૈલી બેઠાડું બની ગઇ છે. આરામદાયક જિંદગી અને શારીરિક શ્રમના અભાવેઆરોગ્ય કથળવા લાગ્યું છે. પરિણામે કમરથી માંડીને અનેક પ્રકારના દુખાવા અને બીજી તકલીફો વેઠવી પડે છે. દુખાવો દૂર કરવા ઘણા લોકો આડેધડ  પેઇન કિલર દવાઓનુ સેવન કરે છે. શારીરિક સમસ્યાઓથી બચવા, દવાઓનો દુરુપયોગ ટાળવા માટે અને તંદુરસ્તી જાળવી રાખવા માટેએકયુપ્રેસરથેરપી (કુદરતીચિકિત્સા) ઉપયોગી નીવડે છે.


  પળવારમાં દુખાવો દૂર કરતી, શરીરને સ્ફૂર્તિ આપતી એક્યુપ્રેસર થેરપી વર્ષોથી ચીન, જાપાન, કોરિયા અને બીજા દેશોમાં જાણીતી ઓલ્ટરનેટિવ ચિકિત્સા પદ્ધતિ છે. તેમાં શરીરના વિવિધ પોઈન્ટ્સ પર દબાણ આપી શક્તિસંચાર દ્વારા તાજગી આપી શરીરના તમામ નબળા અવયવોને સતેજ કરી કાર્યરત કરી શકાય છે. તમે ઘરેબેઠાં અથવા તો દર્દીઓના ઘરે જઇને એક્યુપ્રેસરની સર્વિસ પૂરી પાડી શકો છો.

   

   

?????? ??????: ???? ???, ?????ICECD Logo

 • કઇ રીતે એક્યુપ્રેસર થેરપી સર્વિસ શરૂ કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • આર્થિક મદદ ક્યાંથી મળે?
 • કેટલી કમાણી થઇ શકે?
 • ?????? ??????
 • કઇ રીતે એક્યુપ્રેસર થેરપી સર્વિસ શરૂ કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • આર્થિક મદદ ક્યાંથી મળે?
 • કેટલી કમાણી થઇ શકે?
 • ?????? ??????
??? 'કઇ રીતે એક્યુપ્રેસર થેરપી સર્વિસ શરૂ કરી શકાય?' ??????...
x
?? ???

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી