ઘરે બેઠાં કમાણી

ઈડલી ઢોસાનું ખીરૂ બનાવીને વેચાણ કરીને ઘર બેઠા કરો સારી કમાણી

 • ઈડલી ઢોસાનું ખીરૂ બનાવીને વેચાણ કરીને ઘર બેઠા કરો સારી કમાણી

  ઇડલી - ઢોસાનું ખીરું

  સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક ગણાતી સાઉથ ઇન્ડિયન વાનગીઓ હવે ઘરઘરમાં બને છે. શહેરમાં ખાસ કરીને વર્કિંગ કપલને રોજ ઘરે સાંજે શું રસોઇ બનાવવી એ સવાલ હોય છે. આવા વર્કિંગ કપલ માટે બજારમાં મળતું તૈયાર ખીરું સૌથી ફેવરિટ છે. ફટાફટ ઇડલી-ઢોસા- ઉત્તપમ બનાવીને રસોઇમાંથી વહેલા પરવારી જાય છે. ઘરની આસપાસ 40 રૂપિયે ઇડલી-ઢોસાનું તૈયાર ખીરું વેચાતું મળતું હોય ત્યારે ઘરે ચોખા અને અડદની દાળ પલાળીને મિક્સ્ચર-ગ્રાઇન્ડરમાં પીસવાની પળોજણમાં કોણ પડે? તમે પણ ઘરે બેઠાં કમાણી કરવાનું વિચારતાં હો તો ઇડલી- ઢોસાનું ખીરું વેચીને કમાણી કરી શકો છો. એકવાર આ વ્યવસાયમાં ફાવટ આવી જાય પછી તો મહિને 5,000 રૂપિયાથી માંડીને મોટા પાયે બિઝનેસ ડેવલપ કરીને સારી એવી કમાણી કરી શકો છો. તમે ધારો તો તમારા શહેરના, ગામના વિસ્તારો ઉપરાંત ગુજરાતના નાના-મોટા તમામ ગામમાં તૈયાર ખીરુંના પેકેટ બનાવીને પહોંચાડી શકો છો.

   

   

 • કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?
 • કેટલું મૂડીરોકાણ કરવું પડે?
 • આર્થિક મદદ ક્યાંથી મળે?
 • દર મહિને કેટલી કમાણી કરી શકાય?
 • ?????? ??????
 • કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?
 • કેટલું મૂડીરોકાણ કરવું પડે?
 • આર્થિક મદદ ક્યાંથી મળે?
 • દર મહિને કેટલી કમાણી કરી શકાય?
 • ?????? ??????
??? 'કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?' ??????...
x
?? ???

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી