ઘરે બેઠાં કમાણી

ચાઈના ગ્રાસ બનાવવાની આવડત હોય તો આ રીતે કરી શકો છો બિઝનેસ

 • ચાઈના ગ્રાસ બનાવવાની આવડત હોય તો આ રીતે કરી શકો છો બિઝનેસ

  ચાઇના ગ્રાસ અને ક્રિસ્ટલ જેલી બનાવવી

  ડેઝર્ટ આઇટમ પુડિંગ, આઇસ્ક્રીમની મજા માણતી વખતે કદી વિચાર કર્યો છે આ સ્વાદિષ્ટ વાનગીઓ શેમાંથી બને છે? મોટા ભાગની મનભાવતી આ બંને આઇટમ્સ બનાવવા માટે ચાઇના ગ્રાસ જરૂરી છે. સવાલ એ થાય કે આ ચાઇના ગ્રાસ એટલે શું? પુડિંગ અને આઇસ્ક્રીમની બનાવટમાં ચાઇના ગ્રાસ અથવા તો તેનો પાઉડર વાપરવામાં આવે છે. આનાથી પુડિંગ અને આઇસ્ક્રીમ બંધાયેલા રહે છે એટલે કે એમનું બોન્ડિંગ સારું રહે છે. એથી એમ કહી શકાય કે ચાઇના ગ્રાસ એ પુડિંગ્સ અને આઇસ્ક્રીમ બનાવવા માટેનું બોન્ડિંગ મટિરિયલ- જરૂરી સામગ્રી છે. ચાઇના ગ્રાસ ઘઉંની સેવ જેવું, લાંબી સળીઓ જેવું દેખાય છે. આઇસ્ક્રીમ કે પુડિંગ બનાવતી વખતે તેને ક્રશ કરીને પાઉડર બનાવીને વાપરવામાં આ‌વતું. હવે તો તેનો પાઉડર, સિરપ અને ક્રિસ્ટલ સ્વરૂપે તૈયાર મળે છે. તેને દૂધની સાથે મિક્સ કરીને તેનો ઉપયોગ કરવામાં આ‌‌વે છે. ચાઇના ગ્રાસ બજારમાં સહેલાઇથી મળી રહે છે. આની ડિમાન્ડ માર્કેટમાં ઘણી રહે છે. 

   

   

   

?????? ??????: ???? ???, ?????ICECD Logo

 • કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • આર્થિકમદદ અને વ્યવસાયની તાલીમ ક્યાંથીમળે?
 • કેટલી કમાણી થઇ શકે?
 • ?????? ??????
 • કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • આર્થિકમદદ અને વ્યવસાયની તાલીમ ક્યાંથીમળે?
 • કેટલી કમાણી થઇ શકે?
 • ?????? ??????
??? 'કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?' ??????...
x
?? ???

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી