તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હેર સ્ટાઈલ, હેર કટિંગમાં છો માહેર, તો આ રીતે સ્પેશિયલિસ્ટ બનીને કરો કમાણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેર સ્ટાઈલ સ્પેશિયલિસ્ટ બનીને કરો કમાણી

 

આજકાલની આધુનિક યુવતીઓ તેના લૂક અને પર્સનાલિટી બાબતે ખૂબ જ કોન્શિયસ બની છે. આ સભાનતાને કારણે તે જુદી જુદી હેર સ્ટાઈલ અને ફેસકટ પ્રમાણે હેર કટ પ્રીફર કરે છે. થોડા સમયે મેકઓવર કરવાનો ટ્રેન્ડ પણ હાલ યુવતીઓમાં જોવા મળે છે. આ બધામાં હેરસ્ટાઇલ અને હેર કટિંગ મુખ્ય હોય છે. ફેશનની દુનિયામાં હેર સ્ટાઇલ અને હેર કટિંગનું ખૂબ જ મહત્વ હોવાથી હેર સ્ટાઇલિસ્ટનો બિઝનેસ બારેમાસ ધમધમે છે. આપ પણ જો હેર સ્ટાઇલ, હેર કટિંગ અને હેર સ્પા  જેવા વિષયોમાં રસ ધરાવવતા હો તો આ અંગેની વ્યવસ્થિત તાલીમ લઇને તમે બિઝનેસ શરૂ કરી શકો છો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો