ઘરે બેઠાં કમાણી
Home » Divyashree » Earn From Home » freelancer writing work strart and earn name and fame

ફ્રીલાન્સર રાઈટિંગ આપશે શોખને વ્યવસાય બનાવવાનો સંતોષ

 • ફ્રીલાન્સર રાઈટિંગ આપશે શોખને વ્યવસાય બનાવવાનો સંતોષ

  દિવ્યશ્રી ડેસ્ક: જો આપનામાં રાઈટિંગ સ્કિલ હોય તો આપ ફ્રીલાન્સ રાઇટર બનીને સારી કમાણી કરી શકો છો. હાલ વેબસાઈટ, મેગેઝિન, રેડિયોમાં ફ્રીલાન્સિંગનો ટ્રેન્ડ વધ્યો છે. અત્યારનો સમય એવો છે કે, આ સમયમાં કંપની કોઇ કાયમી કર્મચારી રાખવાના બદલે તેમની પાસે છૂટક આર્ટિકલ લખાવવાનું વધુ પસંદ કરે છે, જે કંપનીને આર્થિક રીતે વધુ પરવડે છે. કંપનીના આવા વલણને કારણે ફ્રીલાન્સ રાઈટરની ડિમાન્ડ વધી છે.

  જો આપ પહેલાં કન્ટેન્ટ રાઈટિંગ અથવા પત્રકારત્વના ક્ષેત્ર સાથે જોડાયેલા હો અને હવે મેરેજ, બાળકોનો ઉછેર જેવા કારણોસર ઘરે બેસીને કામ કરવા માગતા હો તો ફ્રીલાન્સિંગ કરાવતી કંપનીનો સંપર્ક કરીને આ કામ સરળતાથી શરૂ કરી શકો છો.

 • કઈ રીતે કામ શરૂ કરી શકાય?
 • કઈ રીતે કમાણી થઈ શકે ?
 • અંદાજિત કમાણી કેટલી કરી શકાય?
 • સક્સેસ સ્ટોરી
 • કઈ રીતે કામ શરૂ કરી શકાય?
 • કઈ રીતે કમાણી થઈ શકે ?
 • અંદાજિત કમાણી કેટલી કરી શકાય?
 • સક્સેસ સ્ટોરી
ટેબ 'કઈ રીતે કામ શરૂ કરી શકાય?' લોડિંગ...
x
રદ કરો

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી