તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્લાસિક રોયલ એબ્રોઈડરી વર્ક કરવાનું જાણો છો? તો આ રીતે કરો આકર્ષક કમાણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિક રોયલ એબ્રોઈડરી વર્ક કરીને કરો આકર્ષક કમાણી

 

આઉટફિટને રોયલ લૂક આપવા માટે તેના પર એબ્રોઇડરી વર્ક અને જુદા જુદા લટકણ અને અન્ય એક્સેસરીઝ લગાવીને તેને વધુ આકર્ષક કરવામાં આવે છે. વેડિંગના અને પાર્ટીવેર ડ્રેસિસમાં હેન્ડવર્ક અને એબ્રોઇડરી વર્કની ખૂબ જ ડિમાન્ડ રહે છે.

 

એબ્રોઈડરી ડિઝાઇનમાં  કમ્યુટર વર્ક, ગામઠી વર્ક, સાદુ વર્ક. હેન્ડ વર્ક. આ રીતે 42 સ્ટીચ છે.જો તમે આ કળામાં પારંગત હો તો એબ્રોઈડરી વર્કનો બિઝનેસ શરૂ કરીને લાખોની કમાણી કરી શકો છો.  ડ્રેસ, શેરવાની,  ચણિયાચોળી, સાડીમાં જરદોશી, ચિકન વર્ક ભરતકામ કરીને આઉટફિટને આકર્ષક અને રોયલ લૂક આપી શકાય છે. જેની આજે બજારમાં ડિમાન્ડ પણ છે.

 

જો આપ આ કળામાં માહેર હો અથવા તો આ કામ શીખવામાં રસ ધરાવતા હો તો  એબ્રોઈડરી ડિઝાઇનના ક્લાસ કરીને તમે આ બિઝનેસ ઘરેથી શરૂ કરી શકો છો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો