સિક રોયલ એબ્રોઈડરી વર્ક કરીને કરો આકર્ષક કમાણી
આઉટફિટને રોયલ લૂક આપવા માટે તેના પર એબ્રોઇડરી વર્ક અને જુદા જુદા લટકણ અને અન્ય એક્સેસરીઝ લગાવીને તેને વધુ આકર્ષક કરવામાં આવે છે. વેડિંગના અને પાર્ટીવેર ડ્રેસિસમાં હેન્ડવર્ક અને એબ્રોઇડરી વર્કની ખૂબ જ ડિમાન્ડ રહે છે.
એબ્રોઈડરી ડિઝાઇનમાં કમ્યુટર વર્ક, ગામઠી વર્ક, સાદુ વર્ક. હેન્ડ વર્ક. આ રીતે 42 સ્ટીચ છે.જો તમે આ કળામાં પારંગત હો તો એબ્રોઈડરી વર્કનો બિઝનેસ શરૂ કરીને લાખોની કમાણી કરી શકો છો. ડ્રેસ, શેરવાની, ચણિયાચોળી, સાડીમાં જરદોશી, ચિકન વર્ક ભરતકામ કરીને આઉટફિટને આકર્ષક અને રોયલ લૂક આપી શકાય છે. જેની આજે બજારમાં ડિમાન્ડ પણ છે.
જો આપ આ કળામાં માહેર હો અથવા તો આ કામ શીખવામાં રસ ધરાવતા હો તો એબ્રોઈડરી ડિઝાઇનના ક્લાસ કરીને તમે આ બિઝનેસ ઘરેથી શરૂ કરી શકો છો
????? ???????? ????????? ???? ??? ??? ???????? ???????? ???? ?????