તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ડ્રેસ ડિઝાઈનિંગનું કામ ઘરેથી શરૂ કરીને કરો આકર્ષક કમાણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડ્રેસ ડિઝાઈનિંગ કરીને કરો કમાણી

જો આપને આઉટફિટની ડિઝાઈનિંગનો શોખ હોય અને  ડ્રેસ ડિઝાઇનિંગની સારી આવડત હોય તો ડ્રેસ ડિઝાઇન કરીને આપ આપનું બુટીક શરૂ કરી શકો છો.  ફેશનના દૌરમાં લોકો યુનીક અને આકર્ષક આઉટફિટને પસંદ કરે છે. તેથી જો આપ કસ્ટમરની ડિમાન્ડ મુજબ ડ્રેસને ડિઝાઇન કરી આપ વગર કોઈ મૂડીરોકાણ સારી એવી કમાણી કરી શકો છો.

માહિતી સૌજન્ય: શૈલી પારેખ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો