ઘરે બેઠાં કમાણી

રાંધણકળામાં છો માહેર તો કૂકિગ ક્લાસ સ્ટાર્ટ કરી કરો આકર્ષક કમાણી

 • રાંધણકળામાં છો માહેર તો કૂકિગ ક્લાસ સ્ટાર્ટ કરી કરો આકર્ષક કમાણી

  કૂકિંગ ક્લાસીસ

  રસોઈકળા એ મહિલાઓનો મનગમતો વિષય છે. જો આપ રસોઈકળામાં પારંગત હો અને કૂકિંગ ક્લાસ કરેલા હોય તો આપ ઘર પર જ કૂકિંગ ક્લાસ શરૂ કરીને સારી એવી કમાણી કરી શકો છો.

   

   

  હાલનો સમય એવો છે કે, દરેક ઘરમાં લગભગ વીકએન્ડમાં કંઇને કંઇ નવી ડિશીઝ બનતી હોય છે. ઘરનાં બાળકો પણ બજારમાં મળતી નવી-નવી ડિશીઝની ડિમાન્ડ કરતા હોય છે. આવા સમયે બજારનાં ફૂડ કરતાં ઘરમાં હાઇજિનિક ફૂડ આપવાનું ગૃહિણી પસંદ કરતી હોય છે. આ સ્થિતિમાં નવી-નવી ડિશીઝ શીખવા માટે મહિલાઓ કૂકિંગ ક્લાસ જોઈન કરે છે. તો ઘર પર કોઇ બિઝનેસ શરૂ કરવા માગતાં હો તો કૂકિંગ ક્લાસ પણ સારો વિકલ્પ છે. આપ ઘર પર જ કૂકિંગ ક્લાસ શરૂ કરીને સારી એવી કમાણી કરી શકો છો.

   

 • કઈ રીતે કામ શરૂ કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • આર્થિક મદદ ક્યાંથી મળે?
 • કેટલી કમાણી થઇ શકે?
 • ?????? ??????
 • કઈ રીતે કામ શરૂ કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • આર્થિક મદદ ક્યાંથી મળે?
 • કેટલી કમાણી થઇ શકે?
 • ?????? ??????
??? 'કઈ રીતે કામ શરૂ કરી શકાય?' ??????...
x
?? ???

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી