ઘરે બેઠાં કમાણી

ઘરે બેઠા સ્વાદિષ્ટ ચોકલેટ બનાવીને સ્ટાર્ટ કરો તમારો બિઝનેસ

 • ઘરે બેઠા સ્વાદિષ્ટ ચોકલેટ બનાવીને સ્ટાર્ટ કરો તમારો બિઝનેસ

  હોમમેડ ચોકલેટ

  આ બાલ વૃદ્ધ સહુ કોઇને પ્રિય એવી ચોકલેટને અવનવા સ્વરૂપે ગિફ્ટ આપવાનો ટ્રેન્ડ છે. ઘરમાં નવા સભ્યના આગમનના વધામણાં અને બેબી બોય કે બેબી ગર્લના જન્મની ખુશખબર સગા-વહાલાને  આપવા માટે જાતભાતની અનોખા સ્વાદની ચોકલેટ્સ આપવાનું ચલણ વધતું જોવા મળે છે. ઘરમાં બાળકોનો બર્થ ડે હોય કે ઓફિસમાં સાથી કર્મચારીની ફેરવેલ હોય એ બધામાં ચોકલેટ્સ ઇઝ મસ્ટ. ચોકલેટ પણ પાછી કેવી? બજારમાં આસાનીથી મળી રહે એવી જાણીતી કંપનીની ચીલાચાલુ પ્રોડક્ટ નહીં પણ યુનિક ફ્લેવર્સની, હેલ્ધી અને હાઇજેનિક ચોકલેટ્સ એમાંય ખાસ કરીને હોમમેડ ચોકલેટ્સ આપવાનું ચલણ વધી રહ્યું છે. નાના મોટા કોઇ પણ પ્રસંગે ચોકલેટનું આદાન-પ્રદાન કરીને સંબંધોને વધારે સુંદર અને સુદૃઢ બનાવતી  ચોકલેટ્સનું માર્કેટ 2016ના વર્ષમાં 19 ટકાના દરે વિકસી રહ્યું છે. 2020 સુધીમાં તે 20.6 ટકાસુધી પહોંચે એવી શક્યતા છે. તમે પણ ઘરે તમારા સમયની અનુકૂળતા પ્રમાણે મનભાવન ચોકલેટ્સ બનાવીને મહિને 3000-4000 રૂપિયાથી શરૂ કરીને 40,000 – 50,000 રૂપિયાની કમાણી કરી શકો છો. સાથોસાથ તમારા રહેલી ક્રિયેટિવિટીને બહાર લાવી શકો છો.

   

  માહિતી સૌજન્ય: રિતુ નારિયા, બિઝનેસ વુમન

   

 • કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • આર્થિક મદદઅને વ્યવસાયની તાલીમ ક્યાંથી મળે?
 • કેટલી કમાણી થઇ શકે?
 • ?????? ??????
 • કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • આર્થિક મદદઅને વ્યવસાયની તાલીમ ક્યાંથી મળે?
 • કેટલી કમાણી થઇ શકે?
 • ?????? ??????
??? 'કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?' ??????...
x
?? ???

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી