ઘરે બેઠાં કમાણી

બુક બાઈન્ડિંગના કામમાં કુશળ છો? તો પ્રકારનો બિઝનેસ શરૂ કરો

 • બુક બાઈન્ડિંગના કામમાં કુશળ છો? તો પ્રકારનો બિઝનેસ શરૂ કરો

  બુકબાઈન્ડિંગ

  ઘરે બેઠાં કમાણી કરવાનો એક વિકલ્પ બુકબાઇન્ડિંગ છે. ફાટેલાંપુસ્તકો, અગત્યનાં રજિસ્ટર્સ, વગેરેની જાળવણી  માટે બુકબાઈન્ડિંગ અનિવાર્ય બની રહે છે. આ કામનીકુશળતાને આધારે આવક મેળવી શકાય છે. જાહેર તેમજ ખાનગી પુસ્તકાલય તરફથી બુકબાઈન્ડિંગનું કામ નિયમિતરૂપે મળતું રહે છે. પબ્લિકલાઇબ્રેરી, મંડળી, લાઇબ્રેરી તથા પ્રાઇવેટ કંપનીઓનો સંપર્ક કરવાથી બુક બાઇન્ડિંગના ઓર્ડર મેળવી શકાય છે.આ વ્યવસાય શરૂ કરો ત્યારે એક મુખ્ય વ્યકિત ઉપરાંત એકકારીગરની જરૂર પડે છે. કામ દ્વારા રોજનું 2500 રૂપિયાનું બુક બાઇન્ડિંગનું કામકાજ કરી શકાય છે.

   

   

   

   

?????? ??????: ???? ???, ?????ICECD Logo

 • કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • આર્થિકમદદ અને વ્યાવસાયિક તાલીમ ક્યાંથીમળે?
 • દર મહિને કેટલી કમાણી કરી શકાય?
 • ?????? ??????
 • કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • આર્થિકમદદ અને વ્યાવસાયિક તાલીમ ક્યાંથીમળે?
 • દર મહિને કેટલી કમાણી કરી શકાય?
 • ?????? ??????
??? 'કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?' ??????...
x
?? ???

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી