તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બેકરીનો વ્યવસાય શરૂ કરીને કરી શકો છો આકર્ષક કમાણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બેકરીનો વ્યવસાય કરીને કરો કમાણી

બ્રેડ, જુદી જુદી પ્રકારના ટોસ્ટ,  બિસ્કિટ, નાનખટાઈ, કેક વગેરે બેકરીની એવી આઇટમ છે, જેની ડિમાન્ડ બારેમાસ રહે છે. સ્કૂલે જતાં બાળકો બિસ્કિટ, ખારી, ટોસ્ટ વગેરે નાસ્તમાં લઈ જવાનું પ્રીફર કરે છે. આ સિવાય જુદી જુદી વાનગીમાં પણ બ્રેડ અને ટોસ્ટનો ઉપયોગ થતો હોય છે. આટલું  જ નહીં પરંતુ કેક પણ બર્થ ડેથી લઇને જુદી જુદી ઇવેન્ટમાં ડિમાન્ડિંગ હોય છે. 

 

આ બધી જ બેકરીની આઇટમોનું બજાર બારેમાસ અપ રહે છે તેથી આપ બેકરીની આઇટમ બનાવીને બિઝનેસ શરૂ કરી શકો છો. બેકરીની તમામ વસ્તુઓની ડિમાન્ડ હાલ ખાણીપીણીના બજારમાં વધી હોવાથી બેકરીના વ્યવસાયમાં કમાવવાની સારી તક છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો