ઘરે બેઠાં કમાણી

બેકરીનો વ્યવસાય શરૂ કરીને કરી શકો છો આકર્ષક કમાણી

 • બેકરીનો વ્યવસાય શરૂ કરીને કરી શકો છો આકર્ષક કમાણી

  બેકરીનો વ્યવસાય કરીને કરો કમાણી

  બ્રેડ, જુદી જુદી પ્રકારના ટોસ્ટ,  બિસ્કિટ, નાનખટાઈ, કેક વગેરે બેકરીની એવી આઇટમ છે, જેની ડિમાન્ડ બારેમાસ રહે છે. સ્કૂલે જતાં બાળકો બિસ્કિટ, ખારી, ટોસ્ટ વગેરે નાસ્તમાં લઈ જવાનું પ્રીફર કરે છે. આ સિવાય જુદી જુદી વાનગીમાં પણ બ્રેડ અને ટોસ્ટનો ઉપયોગ થતો હોય છે. આટલું  જ નહીં પરંતુ કેક પણ બર્થ ડેથી લઇને જુદી જુદી ઇવેન્ટમાં ડિમાન્ડિંગ હોય છે. 

   

  આ બધી જ બેકરીની આઇટમોનું બજાર બારેમાસ અપ રહે છે તેથી આપ બેકરીની આઇટમ બનાવીને બિઝનેસ શરૂ કરી શકો છો. બેકરીની તમામ વસ્તુઓની ડિમાન્ડ હાલ ખાણીપીણીના બજારમાં વધી હોવાથી બેકરીના વ્યવસાયમાં કમાવવાની સારી તક છે.

 • બિઝનેસ કઈ રીતે શરૂ કરી શકાય ?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • આર્થિક મદદ ક્યાંથી મળે?
 • કેટલી કમાણી થઇ શકે?
 • બિઝનેસ કઈ રીતે શરૂ કરી શકાય ?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • આર્થિક મદદ ક્યાંથી મળે?
 • કેટલી કમાણી થઇ શકે?
??? 'બિઝનેસ કઈ રીતે શરૂ કરી શકાય ?' ??????...
x
?? ???

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી