ઘરે બેઠાં કમાણી

ભરતગૂંથણની કળામાં માહેર હો તો આ રીતે શરૂ કરી શકો છો બિઝનેસ

 • ભરતગૂંથણની કળામાં માહેર હો તો આ રીતે શરૂ કરી શકો છો બિઝનેસ

  ભરતગૂંથણ કરીને કરો આકર્ષક કમાણી

  સતત બદલાતી રહેતી ફેશનની દુનિયામાં જાતભાતનાં ભરતગૂંથણ કરેલાં રંગીન પરિધાન નાની મોટી દરેક પેઢીમાં લોકપ્રિય બન્યાં છે. એમ્બ્રોઇડરીનું કામ હાથેથી અને મશીન દ્વારા એમ બે રીતે કરવામાં આવે છે.  ભારતમાં 900 કરોડ રૂપિયાનો એમ્બ્રોઇડરીનો ધીકતો બિઝનેસ 20 ટકાના દરે વિકસી રહ્યો છે. આપણે ત્યાં સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં હાથેથી કરવામાં આવતું ભરતગૂંથણ વિશ્વસ્તરે વખણાયેલું છે. ભરતગૂંથણ કરેલી સાડીઓ, બ્લાઉઝ કે વિવિધ વસ્ત્રોની શહેરના તથા ગામડાના માર્કેટમાં મોટી માંગ રહે છે.  નાના તથા મધ્યમ કાપડના વેપારીઓ ભરતગૂંથણનું કામ જોબવર્ક પર કરાવે છે. એમ્બ્રોઇડરીની સીઝન અને ડિમાન્ડ બારે માસ રહે છે જ્યારે વુલન (ઊન) સ્વેટરની માંગ ફક્ત શિયાળામાં રહે છે. વુલનવેર્સ અને એમ્બ્રોઇડરીનું માર્કેટ પણ સારી રીતે વિકસેલું છે.


  શું હોવું જોઇએ?
  ભરતગૂંથણનો વ્યવસાય કરવા માટે પાયાનું જ્ઞાન તથા તેનો અનુભવ હોવો જરૂરી છે. અવનવી ડિઝાઈન્સ અને ફેશનજગતમાં કેવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે અંગેની જાણકારી હોવી જરૂરી છે.

   

   

?????? ??????: ???? ???, ?????ICECD Logo

 • કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • આર્થિક મદદ ક્યાંથી મળે?
 • કઈ રીતે કમાણી થઈ શકે
 • ?????? ??????
 • કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • આર્થિક મદદ ક્યાંથી મળે?
 • કઈ રીતે કમાણી થઈ શકે
 • ?????? ??????
??? 'કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?' ??????...
x
?? ???

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી