તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જો ઉત્તરનો અક્ષ નકારાત્મક હોય તો પત્નીને વારંવાર મનાવવી પડે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ ડેસ્ક : જો તમારી પત્ની વારંવાર રિસાય છે તો ઘરમાં રહેલા વાસ્તુ દોષને દૂર કરવા જોઈએ. વાસ્તુ એક્સપર્ટ મયંક રાવલના જણાવ્યા મુજબ વાસ્તુ દોષના કારણે આવું થઈ શકે છે. 

1) વાસ્તુની જીવનસાથી ઉપર અસર

જો ઉત્તરનો અક્ષ નકારાત્મક હોય તો પત્નીને વારંવાર મનાવવી પડે છે.

જો અગ્નિ (દક્ષિણ-પૂર્વ)માં પૂર્વ તરફ પ્રોજેક્સન આવતું હોય તો પત્નીને તબિયતથી અસંતોષ રહે છે.

જો અગ્નિમાં દક્ષિણ તરફ પ્રોજેક્સન હોય તો પત્નીને શારીરિક અસંતોષ રહે છે.

જો અગ્નિમાં પાણીની ટાંકી હોય તો પત્ની સાથે સંબંધોમાં નીરસતા આવે છે.

જો નૈરુત્ય (દક્ષિણ-પશ્ચિમ)માં દક્ષિણમુખી રસોઈ હોય તો પત્નીને અસંતોષ રહે છે.

જો ઉત્તરનો દોષ હોય તો નારીને કોઈ વાતે સંપૂર્ણ સંતોષ મળતો નથી.

જો દક્ષિણનો દોષ હોય તો નારીના સ્વભાવના લીધે અસંતોષ રહે છે.

જો અગ્નિથી વાયવ્યનો અક્ષ નકારાત્મક હોય તો નારી વસ્તુઓ માટે રિસાય છે.

જો પૂર્વનો અક્ષ નકારાત્મક હોય તો નારી બાળકની માફક રિસાય છે.

જો કે જે તે સમસ્યાઓને અનુરૂપ નિરાકરણ પણ ભારતીય વાસ્તુમાં છે.  

(માહિતી- વાસ્તુ સાયન્ટીસ્ટ મયંક રાવલ)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. સન્માનજનક સ્થિતિ બનશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર વિજય પણ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી વધારે ઉત્સાહ રહેશે. ...

વધુ વાંચો