વાસ્તુ ટિપ્સ / ઈશાનમાં વજનવાળી વસ્તુ ન હોવી જોઈએ, હાઈપરટેન્શન સાથે જોડાયેલા 9 વાસ્તુ દોષ

hypertension and Vastu dosh,
X
hypertension and Vastu dosh,

divyabhaskar.com

May 21, 2019, 11:15 AM IST

ધર્મ ડેસ્ક : હાઈપરટેન્શન વાસ્તુ દોષ સાથે જોડાયેલું છે. અમારા વાસ્તુ એક્સપર્ટ મયંક રાવલ અહીં જણાવી રહ્યા છે કે કેવા પ્રકારના વાસ્તુ દોષના કારણે વ્યક્તિને  હાયપર ટેન્શન થઈ શકે છે.

હાઈપરટેન્શન સાથે જોડાયેલા વાસ્તુ દોષ

ઈશાનમાં વજન હોય તો ઘરમાં વ્યક્તિને હાઈપરટેન્શન રહે છે. તેથી ઘરની ઈશાન દિશામાં વજનવાળી કોઈપણ વસ્તુ રાખવી નહીં.

ઈશાન (ઉત્તર-પૂર્વ)માં ઊંચા વૃક્ષો હોય તો.

ઈશાન (ઉત્તર-પૂર્વ)નો અક્ષ નકારાત્મક હોય તો.

ઇશાન (ઉત્તર-પૂર્વ) બાકીની દિશાઓ કરતા ઉંચો હોય 

ઉત્તરમાં માથું રાખીને સૂવાની વ્યવસ્થા હોય તો.

ઉત્તર અને ઈશાનમાં વધારાની વસ્તુઓ પડી હોય તો.

અગ્નિ (દક્ષિણ-પૂર્વ) અને ઈશાનનો દોષ હોય તો.

પૂર્વ અને ઈશાનમાં દાદરો આવતો હોય તો.

ઉત્તરથી અગ્નિ (દક્ષિણ-પૂર્વ)નો ત્રિકોણ નકારાત્મક હોય તો.


મંત્રથી સિદ્ધ કરેલું જળ અથવા તાજું ગાળેલું પાણી દર કલાકે પીવાથી યોગ્ય પરિણામ મળે છે.


(માહિતી-વાસ્તુ સાયન્ટીસ્ટ મયંક રાવલ).

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી