આજનું પંચાંગ / 12 જુલાઈ શુક્રવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

Today Panchang, 12th July 2019, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar

Divyabhaskar.com

Jul 12, 2019, 07:48 AM IST

તિથિ : અષાઢ સુદ - 11 વિક્રમ સંવત : 2075
ઉત્તર ભારતીય તિથિ : અષાઢ શુક્લ - 11 વિક્રમ સંવત : 2076
ઈસ્લામી તારીખ: 08 જિલ્કાદ હિજરી સન : 1440
આજનો તહેવાર : દેવશયની એકાદશી (દ્રાક્ષ)
આજનો મંત્ર જાપ : ઓમ પદ્મનાભાય નમ:

દિવસનાં ચોઘડિયાં: ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ
રાત્રિનાં ચોઘડિયાં : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ
શુભ ચોઘડિયાં : ચલ- 06.03થી 07.43, લાભ- 07.43થી 09.24, અમૃત- 09.24થી 11.05, શુભ- 12.45થી 14.26, ચલ- 17.47થી 19.27, લાભ- 22.06થી 23.26

યોગ : સાધ્ય કરણ : વણિજ
રાહુકાલ : 10.30થી 12.00 દિશાશૂળ : પશ્ચિમ


આજનો વિશેષ યોગ: પંઢરપુર યાત્રા, ચાતુર્માસ વ્રતારંભ, ગૌરી મોળાકત વ્રતારંભ, વીંછુડો પ્રા. 09.56, રાજયોગ 24.31થી સૂર્યોદય, વિષ્ણુ શયનોત્સવ
આજનો પ્રયોગ: આજે 'દેવશયની એકાદશી'ના દિવસે ભગવાન શ્રી વિષ્ણુજીનું પૂજન-અર્ચન કે તેમના સ્તોત્રનો પાઠ કરવો શ્રેયકર મનાય છે.

તિથિના સ્વામી : એકાદશી તિથિના સ્વામી શ્રી વિશ્વદેવજી છે.
તિથિ વિશેષ : આજના દિવસે તેમનું પૂજન કરવાથી ધન-ધાન્ય તેમજ જમીન અંગેના પ્રશ્નોનું સમાધાન આવે છે.

વિક્રમ સંવત : 2075
શાલિવાહન : 1941
ખ્રિસ્તી સંવત : 2019
રાષ્ટ્રીય દિનાંક : 21
યુગાબ્દ : 5121
વીર સંવત : 2545
હિજરી સન : 1440
પારસી વર્ષ : 1388

નક્ષત્ર : આજે બપોરે 15.57 સુધી વિશાખા ત્યારબાદ અનુરાધા.
આજની જન્મ રાશિ: સવારે 09.56 સુધી તુલા (ર,ત) ત્યારબાદ જન્મેલા બાળકનું નામ વૃશ્ચિક (ન,ય) પરથી રાખવું.

X
Today Panchang, 12th July 2019, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી