આજનું પંચાંગ / 15 જૂન શનિવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

15 June, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar

Divyabhaskar.com

Jun 15, 2019, 08:11 AM IST

તિથિ: જેઠ સુદ - 13
વિક્રમ સંવત: 2075
આજનો મંત્ર જાપ: ઓમ રીમ્ અંતકાય નમ:
દિવસનાં ચોઘડિયાંઃ કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ
રાત્રિનાં ચોઘડિયાં: લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ
શુભ ચોઘડિયાં: શુભ- 07:36થી 09:18, ચલ- 12:40થી 14:21, લાભ- 14:21થી 16:02, અમૃત- 16:02થી 17:44, લાભ- 19:25થી 20:44, શુભ- 22:03થી 23:21
યોગ: સિદ્ધ
કરણ: ગર
રાહુકાળ: 09:00થી 10:30
દિશાશૂળ: પૂર્વ
આજનો વિશેષ યોગઃ વીંછુડો, સૂર્ય મિથુન રાશિ પ્ર. 17:36, મુ.30 સામ્યાર્ધ, સં.પુ.કા. 17:36થી સૂર્યાસ્ત, રવિયોગ પ્રારંભ 09:59
આજનો પ્રયોગઃ આજના દિવસે શ્રી હનુમાનજી અને શ્રી ભૈરવજીની પૂજા-અર્ચનાનું વિશેષ મહત્ત્વ હોય છે. આજના દિવસે તેમની પૂજા કરવાથી પુણ્યબળમાં વૃદ્ધિ થાય છે.
તિથિના સ્વામી: ત્રયોદશી તિથિના સ્વામી શ્રી કામદેવજી છે.
તિથિ વિશેષ: આજે શ્રી કામદેવજીની પૂજા-આરાધના કરવાથી વ્યક્તિ રૂપવાન થાય છે. તેમજ વૈવાહિક જીવન અંગેના પ્રશ્નોનું સમાધાન આવે છે.

આજની તારીખે જન્મેલ વ્યક્તિનું વર્ષ ફળ
આરોગ્ય: વર્ષ દરમિયાન આરોગ્ય ક્ષેત્રે સાનુકૂળતા જણાય. તેઓને ગળા, નાક, હૃદય, લોહી પરિભ્રમણને લગતી સમસ્યા વિશેષ જણાય.
વિદ્યાર્થી: શિસ્ત અને નિયમિતતાના પ્રેમી હોય. તેઓને ટેક્નોલોજી, પત્રકારિતા, કાયદો જેવા વિષયમાં રુચિ વધારે હોય.
સ્ત્રી વર્ગઃ સૌમ્ય વ્યક્તિત્વ અને કલાસૂઝ ધરાવનાર હોય. પોતાની આગવી કુશળતાથી ગૃહ તેમજ કાર્યક્ષેત્રમાં વિશેષ ભૂમિકામાં જોવા મળે.
કૌટુંબિક: સગવડતા ભોગવવાની ઈચ્છાવાળા હોય. તેમના શીઘ્ર વિનોદ વૃત્તિથી દરેકનું મન જીતે. તેમજ કુટુંબ પ્રત્યેનો પ્રેમ વધારે જણાય.

X
15 June, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી