તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

11 જાન્યુઆરી, શનિવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

તિથિઃ પોષ વદ - 1
વિક્રમ સંવત: 2076
આજનો મંત્ર જાપઃ ઓમ અંતકાય નમ:  
દિવસનાં ચોઘડિયાંઃ કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ 
રાત્રિનાં ચોઘડિયાંઃ લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ 
શુભ ચોઘડિયાં: શુભ- 08.45થી 10.06, ચલ- 12.47થી 14.08, લાભ- 14.08થી 15.29, અમૃત- 15.29થી 16.50, લાભ- 18.11થી 19.50, શુભ- 21.29થી 23.08 
યોગઃ વૈધૃતિ 
કરણઃ બાલવ 
રાહુકાળઃ 09.00થી 10.30
દિશાશૂળઃ પૂર્વ 
આજનો વિશેષ યોગઃ ઈષ્ટિ વૈધૃતિ સમાપ્ત 13.54, સૂર્યનો ઉત્તરાષાઢા નક્ષત્રમાં પ્રવેશ 19.39 
આજનો પ્રયોગ: આજના દિવસે શ્રી હનુમાનજી કે શ્રી ભૈરવજીની પૂજા-અર્ચના કરવી તેમ જ કાળા તલનું દાન આપવું શ્રેયકર મનાય છે. 
તિથિના સ્વામી: એકમ તિથિના સ્વામી શ્રી અગ્નિદેવજી છે. 
તિથિ વિશેષ: આજના દિવસે શ્રી અગ્નિદેવજીની પૂજા-અર્ચના કરવાથી ધન-ધાન્ય તેમ જ સારા આયુષ્યની પ્રાપ્તિ થાય છે. 
નક્ષત્રઃ આજે બપોરે 13.30 વાગ્યા સુધી પુનર્વસુ ત્યારબાદ પુષ્ય. 
આજની જન્મ રાશિઃ સવારે 07.51 સુધી મિથુન (ક,છ,ઘ) ત્યારબાદ જન્મેલા બાળકનું નામ કર્ક (ડ,હ) પરથી રાખવું. 

આજની તારીખે જન્મેલી વ્યક્તિનું વર્ષ ફળ!
આરોગ્ય
ઃ જાતકનું આરોગ્ય વર્ષ દરમિયાન નરમ-ગરમ જણાય. તેઓને મુખ્યત્વે કફ, વાયુ, પાચન શક્તિને લગતા રોગોનું પ્રમાણ વિશેષ જણાય.
વિદ્યાર્થીઃ જાતકની સર્જનશક્તિ અને મૌલિકતાનું પ્રમાણ વિશેષ જણાય. વર્ષ દરમિયાન અભ્યાસમાં ઉતાર-ચઢાવ જણાય.
સ્ત્રી વર્ગઃ નિર્ણય શક્તિનો અભાવ જોવા મળે. કલેશ અને વધારે લાગણી દર્શાવવામાં ધ્યાન આપવું. વર્ષ દરમિયાન કાર્યક્ષેત્રમાં ઊંચી પદવી સંભવ.
કૌટુંબિકઃ જાતક પારિવારિક પ્રશ્નોમાં મહત્ત્વનું સ્થાન ભજવે. મિત્ર વર્તુળ તરફથી સારા-નરસા પરિણામ ભોગવવા પડે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો