તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Today's Panchang, 28 February 2019, Rahukal, Shubh Muhurat According To Hindu Calendar

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

28 ફેબ્રુઆરીને ગુરુવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

તિથિ: મહા વદ- 10

 

વિક્રમ સંવત: 2075 

 

આજનો મંત્ર જાપ: ઓમ રીમ લોકગુરુવે નમ: 

 

દિવસનાં ચોઘડિયાંઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ 

 

રાત્રિનાં ચોઘડિયાં: અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત 

 

શુભ ચોઘડિયાં: શુભ- 07:04થી 08:31, ચલ- 11:25થી 12:52, લાભ- 12:52થી 14:19, અમૃત- 14:19થી 15:47, શુભ- 17:14થી 18:41, અમૃત- 18:41થી 20:14, ચલ- 20:14થી 21:46 

 

યોગ: વજ્ર 

 

કરણ: વણિજ 

 

રાહુકાળ: 13:30થી 15:00 

 

દિશાશૂળ: દક્ષિણ 

 

આજનો વિશેષ યોગઃ સ્વામી દયાનંદ સરસ્વતી જયંતી, વૃદ્ધિ તિથિ છે, વિષ્ટિ પ્રા. 19:39 

 

આજનો પ્રયોગઃ ગુરુવારના દિવસે જગતપિતા બ્રહ્માજી કે આપના ગુરુનું પૂજન-અર્ચન કરવું શ્રેયકર મનાય છે. તેમ જ સફેદ ચંદન કરવું શ્રેષ્ઠ ગણાય છે. 

 

તિથિના સ્વામી: દશમી તિથિના સ્વામી યમરાજજી છે. 

 

તિથિ વિશેષ: આજના દિવસે તેમનું પૂજન-અર્ચન કરવાથી બાધાઓ તેમ જ અકાલમૃત્યુ દૂર થાય છે. 
 

નક્ષત્ર: મૂળ રાત્રે 03:05 સુધી ત્યારબાદ પૂર્વાષાઢા 

 

આજની જન્મ રાશિઃ આજે આખો દિવસ ધન રાશિ. આજે જન્મેલા બાળકનું નામ ભ,ધ,ફ,ઢ અક્ષર પરથી પાડવું. 

 

આજની તારીખે જન્મેલ વ્યક્તિનું વર્ષ ફળ
આરોગ્ય: જાતકનું આરોગ્ય વર્ષ દરમિયાન નરમ-ગરમ જણાય. લોહીનું દબાણ, આંખ-પગ અને હ્યદયને લગતી સમસ્યા વધુ જણાય. 
વિદ્યાર્થી: વિદ્યાભ્યાસ વર્ષ દરમિયાન સારો જણાય. ધર્મશાસ્ત્ર, ફાર્મસી, મેનેજમેન્ટ, રાજનીતિ જેવા વિષયોમાં વિશેષ રુચિ હોય. 
સ્ત્રી વર્ગઃ લાગણીશીલ અને પ્રેમાળ સ્વભાવના હોય. નકારાત્મક વિચારોને ત્યજી કાર્ય કરે તો વર્ષ દરમિયાન ધાર્યું ફળ પ્રાપ્ત કરે. 
કૌટુંબિક: કઠોરવાણી ત્યજી મધુરવાણી વાપરવી વધારે હિતાવહ રહેશે. વર્ષ દરમિયાન કૌટુંબિક સામાન્ય મતભેદ જણાય. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો