તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Today's Panchang, 27 February 2019, Rahukal, Shubh Muhurat According To Hindu Calendar

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

27 ફેબ્રુઆરીને બુધવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

તિથિ: મહા વદ- 9 

 

વિક્રમ સંવત: 2075 

 

આજનો તહેવાર: સીતા નવમી 
 

આજનો મંત્ર જાપ: ઓમ રીમ નક્ષત્રેશાય નમ: 
 

દિવસનાં ચોઘડિયાંઃ લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ 
 

રાત્રિનાં ચોઘડિયાં: ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ 
 

શુભ ચોઘડિયાં: લાભ- 07:04થી 08:31, અમૃત- 08:31થી 09:58, શુભ- 11:25થી 12:52, ચલ- 15:46થી 17:13, લાભ- 17:13થી 18:40, શુભ- 20:13થી 21:46, અમૃત- 21:46થી 23:19 
 

યોગ: હર્ષણ 
 

કરણ: તૈતિલ 
 

રાહુકાળ: 12:00થી 13:30 

 

દિશાશૂળ: ઉત્તર 

 

આજનો વિશેષ યોગઃ જાનકી જયંતી, અન્વષ્ટકા શ્રાદ્ધ, રામદાસ નોમ, વૂંછૂડો સ. 24:45, યમઘંટ યોગ 24:45થી સૂર્યોદય, કુમાર યોગ 30:40થી સૂર્યોદય 

 

આજનો પ્રયોગઃ આજે શ્રી વિષ્ણુજી કે શ્રી ગણપતિજીનું પૂજન-અર્ચન કરવું શ્રેયકર મનાય છે. તેમ જ કોઈ દેવ મંદિરે કે યાચકને મગની દાળ અર્પણ કરવાથી પુણ્યબળમાં વૃદ્ધિ થાય છે. 

 

તિથિના સ્વામી: નવમી તિથિના સ્વામી શ્રી દુર્ગાજી છે. 

 

તિથિ વિશેષ: આજના દિવસે તેમની પૂજા કરવાથી તેમ જ 'દુર્ગાસપ્તસતી'નો પાઠ કરવાથી પુણ્યબળમાંવૃદ્ધિ થાય છે. 

 

નક્ષત્ર: જ્યેષ્ઠા રાત્રે 00:45 સુધી ત્યારબાદ મૂળ 

 

આજની જન્મ રાશિઃ રાત્રે 00:46 સુધી વૃશ્ચિક (ન.ય.) ત્યારબાદ જન્મેલા બાળકનું નામ ધન (ભ,ધ,ફ,ઢ) પરથી રાખવું. 

 

આજની તારીખે જન્મેલ વ્યક્તિનું વર્ષ ફળ
આરોગ્ય: જાતકનું આરોગ્ય વર્ષ દરમિયાન ઉત્તમ જણાય. તેઓને મુખ્યત્વે માથા-ગળાના દર્દો, લોહીને લગતી સમસ્યા વિશેષ જણાય. 
વિદ્યાર્થી: જાતકનો વિદ્યાભ્યાસ મધ્યમ જણાય. તેઓ રક્ષણ, ગણિત, સર્જરી વિદ્યા, સાહિત્ય, કાયદો જેવા વિષયોમાં વિશેષ રુચિ ધરાવે. 
સ્ત્રી વર્ગઃ સતત કાર્યશીલ સ્વભાવના કારણે દરેક જગ્યાએ આગવી પ્રતિભા મેળવે. વર્ષ દરમિયાન વાદ-વિવાદ ટાળવો. 
કૌટુંબિક: વર્ષ દરમિયાન કૌટુંબિક સુખ ઉત્તમ જણાય. કૌટુંબિક પ્રશ્નોમાં પોતાની સૂઝથી તેના મધ્યસ્થી બની સમાધાન લાવે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો