તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Today's Panchang, 26 February 2019, Rahukal, Shubh Muhurat According To Hindu Calendar

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

26 ફેબ્રુઆરીને મંગળવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

તિથિ: મહા વદ- 8

 

વિક્રમ સંવત: 2075 

 

આજનો મંત્ર જાપ: ઓમ રીમ સ્થિરાસનાય નમ: 

 

દિવસનાં ચોઘડિયાંઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ 

 

રાત્રિનાં ચોઘડિયાં: કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ 

 

શુભ ચોઘડિયાં: ચલ- 09:59થી 11:26, લાભ- 11:26થી 12:53, અમૃત- 12:53થી 14:19, શુભ- 15:46થી 17:13, લાભ- 20:13થી 21:46 

 

યોગ: વ્યાઘાત 

 

કરણ: બાલવ 

 

રાહુકાળ: 15:00થી 16:30 

 

દિશાશૂળ: ઉત્તર 

 

આજનો વિશેષ યોગઃ કાલાષ્ટમી, અષ્ટકા શ્રાદ્ધ, વીંછૂડો, શ્રી ગજાનન મહારાજ પ્રાગટ્યદિન (શેગાંવ) 

 

આજનો પ્રયોગઃ આજના દિવસે શ્રી હનુમાનજીની પૂજા-અર્ચનાનો વિશેષ મહિમા હોય છે. આજે તેમના મંદિરે કે કોઈ યાચકને મસૂરની દાળ આપવી શ્રેયકર મનાય છે. 

 

તિથિના સ્વામી: અષ્ટમી તિથિના સ્વામી રદ્ર છે. 

 

તિથિ વિશેષ: આજના દિવસે તેમનું પૂજન-અર્ચન કરવાથી કે તેમના સ્તોત્રનો પાઠ કરવાથી પુણ્યબળમાં વૃદ્ધિ થાય છે. 

 

નક્ષત્ર: અનુરાધા રાત્રે 23:03 સુધી ત્યારબાદ જ્યેષ્ઠા 

 

આજની જન્મ રાશિઃ આજે આખો દિવસ વૃશ્ચિક રાશિ. આજે જન્મેલા બાળકનું નામ ન,ય અક્ષર પરથી પાડવું. 

 

આજની તારીખે જન્મેલ વ્યક્તિનું વર્ષ ફળ
આરોગ્ય: વર્ષ દરમિયાન જાતકની તબિયત જળવાઈ રહે. તેઓને મુખ્યત્વે પથરી, સંધિવાત, કબજિયાતનું પ્રમાણ વિશેષ જણાય. 
વિદ્યાર્થી: વર્ષ દરમિયાન વિદ્યાભ્યાસ નરમ-ગરમ જણાય. કાયદો, ભૂગોળ, એન્જિનિયરિંગ, સમાજશાસ્ત્ર જેવા વિષયમાં વિશેષ પ્રગતિ કરે. 
સ્ત્રી વર્ગઃ લાગણીશીલ, પ્રેમાળ અને વૈભવ મેળવવાની ઈચ્છાવાળા હોય. કૌટુંબિક અને કાર્યક્ષેત્રના કાર્યમાં અગ્રેસર જણાય. 
કૌટુંબિક: કૌટુંબિક પરિસ્થિતિમાં સામાન્ય બદલાવ અનુભવાય. મિત્રો તરફથી આપને પૂરતી સહાય મળી રહે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો