તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Today's Panchang, 25 February 2019, Rahukal, Shubh Muhurat According To Hindu Calendar

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

25 ફેબ્રુઆરીને સોમવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તિથિ: મહા વદ- 7 
 

વિક્રમ સંવત: 2075 

 

આજનો મંત્ર જાપ: ઓમ રીમ ઔષધેશાય નમ: 

 

દિવસનાં ચોઘડિયાંઃ અમૃત,કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત 

 

રાત્રિનાં ચોઘડિયાં: ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ 

 

શુભ ચોઘડિયાં: અમૃત- 07:06થી 08:33, શુભ- 09:59થી 11:26, ચલ- 14:19થી 15:46, લાભ- 15:46થી 17:13, અમૃત- 17:13થી 18:40, ચલ- 18:40થી 20:13 

 

યોગ: ધ્રુવ 
 

કરણ: વિષ્ટિ 

 

રાહુકાળ: 07:30થી 09:00 

 

દિશાશૂળ: પૂર્વ 

 

આજનો વિશેષ યોગઃ શ્રીનાથજીનો પાટોત્સવ (નાથદ્વારા), બુધનો મીન રાશિ પ્ર. 08:58, વિષ્ટિ સ. 16:49, વીંછૂડો પ્રારંભ- 16:03, રવિયોગ સ. 22:08 

 

આજનો પ્રયોગઃ આજના દિવસે શ્રી મહાદેવજીનું પૂજન-અર્ચન કરવું શ્રેયકર મનાય છે. તેમ જ આજના દિવસે સફેદ ચંદન કે ભસ્મ લગાવવાથી માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે. 
 

તિથિના સ્વામી: સપ્તમી તિથિના સ્વામી શ્રી સૂર્યદેવજી છે. 

 

તિથિ વિશેષ: આજના દિવસે કોઈ સૂર્ય સ્તોત્રનો પાઠ કરવો કે સૂર્યમંત્રનો પાઠ કરવો શ્રેયકર મનાય છે. 

 

નક્ષત્ર: વિશાખા રાત્રે 22:08 સુધી ત્યારબાદ અનુરાધા 
 

આજની જન્મ રાશિઃ સાંજે 16:03 સુધી તુલા (ર,ત) ત્યારબાદ જન્મેલા બાળકનું નામ વૃશ્ચિક (ન,ય) પરથી રાખવું. 

 

આજની તારીખે જન્મેલ વ્યક્તિનું વર્ષ ફળ
આરોગ્ય: વર્ષ દરમિયાન સ્વાસ્થ્ય ઉત્તમ જણાય. તેઓને માનસિક બીમારી, દાંતના રોગ, અપચન જેવા રોગોનું પ્રમાણ વિશેષ જણાય. 
વિદ્યાર્થી: ગ્રહણશક્તિ, કલ્પનાશક્તિનું પ્રમાણ સારું જણાય. મનોવિજ્ઞાન, એન્જિનિયરિંગ, વિજ્ઞાન, સંશોધન વિષયમાં વિશેષ રુચિ જણાય.  

સ્ત્રી વર્ગઃ પરિવર્તન સ્વભાવવાળા હોય. બીજાના દિલ જીતવાની કળાથી ગૃહ તેમ જ કાર્યક્ષેત્રમાં આગવી પ્રસિદ્ધિ મેળવે. 
કૌટુંબિક: વર્ષ દરમિયાન કૌટુંબિક સુખ ઉત્તમ જણાય. કૌટુંબિક પ્રશ્નોમાં આગવી ભૂમિકામાં જોવા મળે. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો