તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Today's Panchang, 24 February 2019, Rahukal, Shubh Muhurat According To Hindu Calendar

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

24 ફેબ્રુઆરીને રવિવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

તિથિ: મહા વદ- 6 

 

વિક્રમ સંવત: 2075 

 

આજનો મંત્ર જાપ: ઓમ રીમ વિભાવસવે નમ: 

 

દિવસનાં ચોઘડિયાંઃ ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ 

 

રાત્રિનાં ચોઘડિયાં: શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ 

 

શુભ ચોઘડિયાં: ચલ- 08:33થી 09:59, લાભ- 09:59થી 11:26, અમૃત- 11:26થી 12:53, શુભ- 14:19થી 15:46, શુભ- 18:39થી 20:13, અમૃત- 20:13થી 21:46, ચલ- 21:46થી 23:19 

 

યોગ: વૃદ્ધિ 

 

કરણ: ગર 

 

રાહુકાળ: 16:30થી 18:00 

 

દિશાશૂળ: પશ્ચિમ 

 

આજનો વિશેષ યોગઃ શુક્રનો મકર રાશિ પ્ર. 22:24, વિષ્ટિ પ્રારંભ 29:05, રવિયોગ પ્રારંભ 22:03, વ્યતિપાત મહાપાત 09:39થી 14:51 

 

આજનો પ્રયોગઃ આજના દિવસે શ્રી વિષ્ણુજી કે શ્રી સૂર્યનારાયણજીની પૂજા-અર્ચનાનું વિશેષ મહત્ત્વ હોય છે. તેમ જ આજના દિવસે દેવાલય કે યાચકને ઘઉંનું દાન આપવું શ્રેયકર મનાય છે. 

 

તિથિના સ્વામી: ષષ્ઠી તિથિના સ્વામી શ્રી કાર્તિકેયજી છે. 

 

તિથિ વિશેષ: આજના દિવસે શ્રી કાર્તિકેયજીની પૂજા-અર્ચના કરવાથી વ્યક્તિ મેધાવી તેમ જ કીર્તિમાન થાય છે. 

 

નક્ષત્ર: સ્વાતિ રાત્રે 22:03 સુધી ત્યારબાદ વિશાખા 

 

આજની જન્મ રાશિઃ આજે આખો દિવસ તુલા રાશિ. આજે જન્મેલા બાળકનું નામ ર, ત અક્ષર પરથી પાડવું. 

 

આજની તારીખે જન્મેલ વ્યક્તિનું વર્ષ ફળ
આરોગ્ય: જાતકનું આરોગ્ય નરમ-ગરમ જણાય. ગળા, નાકના દર્દો અને લોહી પરિભ્રમણને લગતી બીમારીનું પ્રમાણ વિશેષ જણાય. 
વિદ્યાર્થી: વર્ષ દરમિયાન મિત્ર સુખ ઓછું જણાય. ચિત્રકળા, સંગીત, ટેકનોલોજી, ડેકોરેશન જેવા વિષયોમાં વિશેષ રુચિ જણાય. 
સ્ત્રી વર્ગઃ લાગણીશીલ, ભૌતિક સુખના આગ્રહી હોય. પોતાની આગવી આવડતથી ગૃહ અને કાર્યક્ષેત્રમાં મહત્ત્વનું સ્થાન મેળવે. 
કૌટુંબિક: જૂના રીતિ-રિવાજોને બદલે નવા રીતિ રિવાજોના આગ્રહી હોય. વર્ષના પ્રારંભમાં થોડો કૌટુંબિક સામાન્ય સંઘર્ષ જણાય. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો