તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

19 એપ્રિલને શુક્રવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તિથિ: ચૈત્ર સુદ- 15
વિક્રમ સંવત: 2075 
આજનો તહેવાર: હનુમાન જયંતી 
આજનો મંત્ર જાપ: ઓમ કેસરી સુતાય નમ: 
દિવસનાં ચોઘડિયાંઃ ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ 
રાત્રિનાં ચોઘડિયાં: રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ 
શુભ ચોઘડિયાં: ચલ- 06:17 થી 07:53, લાભ- 07:53 થી 09:28, અમૃત- 09:28 થી 11:03, શુભ- 12:39 થી 14:14, ચલ- 17:25 થી 19:00, લાભ- 21:49 થી 23:14 
યોગ: હર્ષણ 
કરણ: બાલવ 
રાહુકાળ: 13:30થી 15:00 
દિશાશૂળ: પશ્ચિમ 
આજનો વિશેષ યોગઃ ગૂડ ફ્રાઇડે (ખ્રિસ્તી), બહુચરાજીનો મેળો, વૈશાખ સ્નાનારંભ, ચૈત્રી પૂર્ણિમા, અન્વાધાન, સિદ્ધાચલજીની જાત્રા (જૈન), આયંબિલ ઓળી સમાપ્ત (જૈન) 
આજનો પ્રયોગઃ આજે હનુમાન જયંતીના દિવસે શ્રી હનુમાનજીની પૂજા-અર્ચનાનું વિશેષ મહત્ત્વ છે. આજના દિવસે ઉપરોક્ત મંત્ર કે તેમના કોઇ સ્તોત્રનો પાઠ કરવો શ્રેયકર મનાય છે. 
તિથિના સ્વામી : પૂર્ણિમાના સ્વામી શ્રી ચંદ્રજી છે. 
તિથિ વિશેષ: આજના દિવસે શ્રી ચંદ્રજીની પૂજા કરવાની મનની શાંતિ મળે છે. તેમજ પોતાના અધિપત્યમાં વધારો થાય છે. 

આજની તારીખે જન્મેલ વ્યક્તિનું વર્ષ ફળ
આરોગ્ય: જાતકનું આરોગ્ય વર્ષ દરમિયાન મધ્યમ જણાય. તેઓને મુખ્યત્વે હદય, આંખો, પગ અને લોહીને લગતી સમસ્યા વિશેષ જણાય. 
વિદ્યાર્થી: સ્વમાની અને તેજસ્વિતાનું પ્રમાણ વધારે હોય. મેનેજમેન્ટ, ફાર્મસી, રસાયણ, દાક્તરી વિદ્યામાં વિશેષ રુચિ ધરાવે. 
સ્ત્રી વર્ગઃ સ્પષ્ટવક્તા અને કાર્યશીલ સ્વભાવના કારણે દરેકનું પ્રિયપાત્ર બને. પારિવારિક સુખ ઉત્તમ જણાય. 
કૌટુંબિક: કૌટુંબિક કાર્યોમાં મહત્ત્વની ભૂમિકામાં જોવા મળે. મિત્રો તરફથી સાથ-સહકાર સારો મળી રહે. 

અન્ય સમાચારો પણ છે...