તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

16 એપ્રિલને મંગળવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તિથિ: ચૈત્ર સુદ- 12
વિક્રમ સંવત: 2075 
આજનો તહેવાર: વામન દ્વાદશી 
આજનો મંત્ર જાપ: ઓમ વામનાથ નમ: 
દિવસનાં ચોઘડિયાંઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ 
રાત્રિનાં ચોઘડિયાં: કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ 
શુભ ચોઘડિયાં: ચલ- 09:30થી 11:05, લાભ- 11:05થી 12:40, અમૃત- 12:40થી 14:14, શુભ- 15:49થી 17:24, લાભ- 20:24થી 21:49 
યોગ: વૃદ્ધિ 
કરણ: બવ 
રાહુકાળ: 15:00થી 16:30
દિશાશૂળ: ઉત્તર 
આજનો વિશેષ યોગઃ મદન દ્વાદશી, વિષ્ણુ દમનોત્સવ, કામદા એકાદશી (ભાગવત) વલ્લભાચાર્ય વધાઈ, વ્યતિપાત મહાપાત 11:45થી 16:32 
આજનો પ્રયોગઃ મંગળવારના દિવસે શ્રી હનુમાનજીની પૂજા-અર્ચનાનું વિશેષ મહત્ત્વ છે. આજના દિવસે તેમના મંદિરે કે કોઈ યાચકને મસૂરની દાળ આપવી શ્રેયકર મનાય છે. 
તિથિના સ્વામી: દ્વાદશી તિથિના સ્વામી શ્રી વિષ્ણુજી છે. 
તિથિ વિશેષ: આજના દિવસે શ્રી વિષ્ણુજી સહસ્ત્ર નામ કે કોઈ વિષ્ણુ સ્ત્રોતનો પાઠ કરવાથી મનોવાંછિત પરિણામની પ્રાપ્તિ થાય છે. 

આજની તારીખે જન્મેલ વ્યક્તિનું વર્ષ ફળ 
આરોગ્ય: જાતકને આરોગ્યક્ષેત્રે મધ્યમ જણાય. તેઓને મુખ્યત્વે માનસિક બીમારી, દાંતના રોગ, અપચન રોગનું પ્રમાણ વિશેષ જણાય. 
વિદ્યાર્થી: મૌલિકતા, કલ્પનાશક્તિનું પ્રમાણ વિશેષ હોય. મનોવિજ્ઞાન, એન્જિનિયરિંગ, વિજ્ઞાન સંશોધન, લેખન-કાવ્ય વિષયમાં વિશેષ પ્રગતિ કરે. 
સ્ત્રી વર્ગઃ શિસ્ત, સર્જન સાથે મોજશોખનું પ્રમાણ વિશેષ જણાય. વર્ષ દરમિયાન ગૃહ તેમજ કાર્યક્ષેત્રમાં નવા પડાવ સર કરે. 
કૌટુંબિક: પ્રતિકુળ વાતાવરણમાં જલદીથી અનુકૂળ થઈ શકતા નથી, સ્વભાવમાં વિરોધાભાસના કારણે કૌટુંબિક અણગમાનું કારણ બને. 

અન્ય સમાચારો પણ છે...