આજનું પંચાંગ / 21 જુલાઈ રવિવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

21 july Rahukal, Shubh Muhurat according to Hindu Calendar

Divyabhaskar.com

Jul 21, 2019, 07:47 AM IST

તિથિ: અષાઢ વદ - 4
વિક્રમ સંવત: 2075
આજનો મંત્ર જાપ: ઓમ સૂર્યાય નમ:
દિવસનાં ચોઘડિયાંઃ ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ
રાત્રિનાં ચોઘડિયાં: શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ
શુભ ચોઘડિયાં: ચલ- 07:46થી 09:26, લાભ- 09:26થી 11:06, અમૃત- 11:06થી 12:46, શુભ- 14:26થી 16:05, શુભ- 19:25થી 20:45, અમૃત- 20:45થી 22:06, ચલ- 22:06થી 23:26
યોગ: સૌભાગ્ય
કરણ: કૌલવ
રાહુકાળ: 16:30થી 18:00
દિશાશૂળ: પશ્ચિમ
આજનો વિશેષ યોગઃ પંચક
આજનો પ્રયોગ: આજે રવિવારના દિવસે શ્રી સૂર્યનારાયણજી અને શ્રી વિષ્ણુજીનું પૂજન-અર્ચન કરવાથી સારા આરોગ્ય તેમજ સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. તેમજ લાલ ચંદન કરવું શ્રેયકર મનાય છે.
તિથિના સ્વામી: ચતુર્થી તિથિના સ્વામી શ્રી ગણેશજી છે.
તિથિ વિશેષ: આજના દિવસે તેમની પૂજા-અર્ચના કરવાથી કે ગણેશ સ્તોત્રનો પાઠ કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.
નક્ષત્ર: સવારે 07:25 સુધી શતતારા ત્યારબાદ પૂર્વાભાદ્રપદ.
આજની જન્મ રાશિઃ આજે રાત્રે 03:40 સુધી કુંભ (ગ,શ,સ,ષ) ત્યારબાદ જન્મેલા બાળકનું નામ મીન (દ,ચ,ઝ,થ) પરથી રાખવું.

આજની તારીખે જન્મેલ વ્યક્તિનું વર્ષ ફળ
આરોગ્ય: જાતકનું આરોગ્ય વર્ષ દરમિયાન નરમ-ગરમ જણાય. તેઓને મુખ્યત્વે ચામડી, કાન, સંધિવાતના રોગમાં વધારો જણાય.
વિદ્યાર્થી: વિદ્યાક્ષેત્રે નવા પડાવો સર થાય. તેઓ પ્રશાસન, નાણા પ્રબંધન, શિક્ષણ, સાહિત્ય જેવા વિષયમાં વધારે પ્રગતિ કરે.
સ્ત્રી વર્ગઃ લાગણી, પ્રેમ, કલ્પનાશક્તિનંુ પ્રમાણ વધારે જણાય. ગૃહ અને કાર્યક્ષેત્રમાં પોતાના કૌશલ્યથી આગવી પ્રતિભા મેળવે.
કૌટુંબિક: કૌટુંબિક પ્રશ્નોને પ્રાધાન્ય આપે અને મહત્ત્વની ભૂમિકા ભજવે. વર્ષ દરમિયાન કૌટુંબિક સમરસતા જળવાઈ રહે.

X
21 july Rahukal, Shubh Muhurat according to Hindu Calendar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી