આજનું પંચાંગ / 19 જુલાઈ શુક્રવારનું મુહૂર્ત, દવિસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

19 July, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar

Divyabhaskar.com

Jul 19, 2019, 09:21 AM IST

તિથિ : અષાઢ વદ - 2 વિક્રમ સંવત : 2075
ઉત્તર ભારતીય તિથિ : શ્રાવણ કૃષ્ણ- 2 વિક્રમ સંવત : 2076
ઈસ્લામી તારીખ: 15 જિલ્કાદ હિજરી સન : 1440
આજનો મંત્ર જાપ : ઓમ ધવલાય નમ:
દવિસનાં ચોઘડિયાં: ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ
રાત્રિનાં ચોઘડિયાં : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ
શુભ ચોઘડિયાં : ચલ- 06.06થી 07.46, લાભ- 07.46થી 09.26, અમૃત- 09.26થી 11.06, શુભ- 12.46થી 14.26, ચલ- 17.46થી 19.26, લાભ- 22.06થી 23.26

યોગ : આયુષ્ય કરણ : વણિજ
રાહુકાલ : 10.30થી 12.00 દિશાશૂળ : પશ્ચિમ
આજનો વિશેષ યોગ: જયા પાર્વતી વ્રતના પારણાં, પંચક પ્રા. 15.00, વિષ્ટિ પ્રા. 20.05, રાજયોગ સૂર્યોદયથી 28.25
આજનો પ્રયોગ: આજના દવિસે આપના કુળદેવી કે શ્રી દુર્ગાજીનું પૂજન કરવું શ્રેયકર મનાય છે. તેમજ રક્તચંદનનું તિલક શ્રેષ્ઠ મનાય છે.
તિથિના સ્વામી : બીજ તિથિના સ્વામી શ્રી બ્રહ્માજી છે.
તિથિ વિશેષ : આજના દવિસે શ્રી બ્રહ્માજીની પૂજા-અર્ચના કરવાથી કે કોઈ બ્રહ્મચારી બ્રાહ્મણને ભોજન કરાવવું શ્રેયકર મનાય છે.

વિક્રમ સંવત : 2075
શાલિવાહન : 1941
ખ્રિસ્તી સંવત : 2019
રાષ્ટ્રીય દિનાંક : 28
યુગાબ્દ : 5121
વીર સંવત : 2545
હિજરી સન : 1440
પારસી વર્ષ : 1388

આજની તારીખે જન્મેલ વ્યક્તિનું વર્ષ ફળ!

આરોગ્ય : જાતકનું આરોગ્ય વર્ષ દરમિયાન ઉત્તમ જણાય. તેઓને મુખ્યત્વે હૃદય, આંખો, પગ અને લોહીને લગતી સમસ્યા વિશેષ જણાય.
વિદ્યાર્થી : સ્વમાની અને તેજસ્વીતાનું પ્રમાણ વધારે હોય. મેનેજમેન્ટ, ફાર્મસી, રસાયણ, દાક્તરી, વિદ્યામાં વિશેષ રુચિ ધરાવે.
સ્ત્રી વર્ગ: સ્પષ્ટ વક્તા અને કાર્યશીલ સ્વભાવના કારણે દરેકનું પ્રિયપાત્ર બને. પારવિારિક સુખ ઉત્તમ જણાય.
કૌટુંબિક : કૌટુંબિક કાર્યોમાં મહત્ત્વની ભૂમિકામાં જોવા મળે. મિત્રો તરફથી સાથ-સહકાર સારો મળી રહે.
નક્ષત્ર : આવતીકાલે પરોઢિયે 04.25 સુધી ધનિષ્ઠા ત્યારબાદ શતતારા.
આજની જન્મ રાશિ: આજે બપોરે 15.00 સુધી મકર (ખ,જ) ત્યારબાદ જન્મેલા બાળકનું નામ કુંભ (ગ,શ,સ) પરથી રાખવું.

X
19 July, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી