આજનું પંચાંગ / 18 જૂન મંગળવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

18 June, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar

Divyabhaskar.com

Jun 18, 2019, 08:10 AM IST

તિથિ: જેઠ વદ - 1
વિક્રમ સંવત: 2075
આજનો મંત્ર જાપ: ઓમ રક્તાય નમ:
દિવસનાં ચોઘડિયાંઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિનાં ચોઘડિયાં: કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ
શુભ ચોઘડિયાં: ચલ- 09:18થી 10:59, લાભ- 10:59થી 12:41, અમૃત- 12:41થી 14:22, શુભ- 16:03થી 17:45, લાભ- 20:45થી 22:03
યોગ: શુક્લ
કરણ: તૈતિલ
રાહુકાળ: 15:00થી 16:30
દિશાશૂળ: ઉત્તર
આજનો વિશેષ યોગઃ ગુરુ હરગોવિંદસિંહ જયંતી, ઈષ્ટિ, રાજયોગ પ્રા. 14:31, કુમારયોગ સૂર્યોદયથી 11:51 જ્વાળામુખઈ યોગ સમાપ્ત 11:51
આજનો પ્રયોગઃ આજના દિવસે શ્રી રામભક્ત હનુમાનજીની પૂજા-અર્ચનાનું વિશેષ મહત્ત્વ હોય છે. આજના દિવસે તેમના મંદિરે કે યાચકને મસૂરની દાળ આપવી શ્રેયકર મનાય છે.
તિથિના સ્વામી: એકમ તિથિના સ્વામી શ્રી અગ્નિદેવજી છે.
તિથિ વિશેષ: આજના દિવસે શ્રી અગ્નિદેવજીની પૂજા-અર્ચના કે તેમના સ્તોત્રનો પાઠ કરવાથી ધન-ધાન્યની વૃદ્ધિ થાય છે.

આજની તારીખે જન્મેલ વ્યક્તિનું વર્ષ ફળ
આરોગ્ય: જાતકનું આરોગ્ય વર્ષ દરમિયાન નરમ-ગરમ જણાય. તેઓને ઓળી-અછબડા, માથા-ગળાના દર્દોમાં વધારો જણાય.
વિદ્યાર્થી: મહત્વાકાંક્ષી, ઉત્સાહી તેમજ ધગશવાળા હોય. રક્ષણ, મિલિટરી, પોલીસ, જમીન વિષયક, કાયદો જેવા વિષયોમાં રસ વધારે હોય.
સ્ત્રી વર્ગઃ વ્યવહાર કુશળતા, કળાત્મક વૃત્તિ તેમજ નીતિમત્તાના આગ્રહી હોય. ગૃહ તેમજ કાર્યક્ષેત્રમાં વિશેષ ભૂમિકામાં જણાય.
કૌટુંબિક: કૌટુંબિક નિર્ણયમાં મહત્ત્વની ભૂમિકામાં જોવા મળે. વર્ષ દરમિયાન આયોજન પૂર્વક કાર્યથી આર્થિક મધ્યસ્થીનું સ્થાન ભજવે.

X
18 June, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી