તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

14 જાન્યુઆરી મંગળવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

તિથિ: પોષ વદ - 4 
વિક્રમ સંવત: 2076
આજનો તહેવાર: મકરસંક્રાંતિ
આજનો મંત્ર જાપ: ઓમ ભાસ્કરાય નમ:
દિવસનાં ચોઘડિયાંઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિનાં ચોઘડિયાં: કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ
શુભ ચોઘડિયાં: ચલ- 10:06થી 11:27, લાભ- 11:27થી 12:48, અમૃત- 12:48થી 14:10, શુભ- 15:31થી 16:52, લાભ- 19:52થી 21:31
યોગ: સૌભાગ્ય 
કરણ: કૌલવ
રાહુકાળ: 15:00થી 16:30 
દિશાશૂળ: ઉત્તર
આજનો વિશેષ યોગઃ સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ આજે રાત્રે 02:08, મુ. 30 સામ્યાર્ધ, શહેરેવર (પા. 06) દગ્ધયોગ 14:50થી સૂર્યોદય.
આજનો પ્રયોગ: આજના દિવસે ભગવાન સૂર્ય નારાયણની ઉપાસના તેમના કોઈ સ્તોત્ર કે ઉપરોક્ત મંત્રનો પાઠ કરવો શ્રેયકર મનાય છે તેમ જ તલનું દાન આપવું શ્રેષ્ઠ મનાય છે.
તિથિના સ્વામી: ચતુર્થી તિથિના સ્વામી ગણેશજી છે.
તિથિ વિશેષ: આજના દિવસે ગણેશજીનું પૂજન-અર્ચન તેમ જ તેમના સ્તોત્રનો પાઠ કરવો શ્રેયકર મનાય છે.
નક્ષત્રઃ આજે સવારે 07:55 સુધી મઘા ત્યારબાદ પૂર્વાફાલ્ગુની, કાલે પરોઢિયે 05:57 સુધી પૂર્વા ફાલ્ગુની ત્યારબાદ ઉત્તરાફાલ્ગુની
આજની જન્મ રાશિઃ આખો દિવસ સિંહ રાશિ. આજે જન્મેલા બાળકનું નામ 'મ' અને 'ટ' અક્ષર પરથી પાડવું.

આજની તારીખે જન્મેલી વ્યક્તિનું વર્ષ ફળ
આરોગ્ય: જાતકનું આરોગ્ય વર્ષ દરમિયાન સારું જણાય. તેઓને મુખ્યત્વે ચિંતા, શોક, પાચનશક્તિના રોગમાં વધારો જણાય.
વિદ્યાર્થી: ચંચળ, તેજસ્વી અને બહુમુખી પ્રતિભાવાળા હોય. તેઓને પ્રકાશન, પત્રકારિતા, ગણિત, જ્યોતિષ જેવા વિષયોમાં વિશેષ રુચિ હોય.
સ્ત્રી વર્ગઃ આધ્યાત્મિકતા અને મહત્ત્વાકાંક્ષાનું પ્રમાણ વધારે હોય. ક્રિયાશીલ અને નવ સર્જન કરનારા હોવાથી વિશેષ સ્થાન ભોગવે.
કૌટુંબિકઃ કૌટુંબિક પરિસ્થિતિમાં વિશેષ ભૂમિકામાં જોવા મળે. મિત્ર સુખ ઉત્તમ તેમ જ બંધન કરતા સ્વતંત્રતાના આગ્રહી હોય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો