આજનું પંચાંગ / 14 ફેબ્રુઆરી, શુક્રવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

14 February, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar

Divyabhaskar.com

Feb 14, 2020, 07:44 AM IST

તિથિઃ મહા વદ - 6
વિક્રમ સંવત: 2076
આજનો મંત્ર જાપઃ ઓમ ધવલાય નમ:
દિવસનાં ચોઘડિયાંઃ ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ
રાત્રિનાં ચોઘડિયાંઃ રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ
શુભ ચોઘડિયાં: ચલ- 07.14થી 08.39, લાભ- 08.39થી 10.04, અમૃત- 10.04થી 11.29, શુભ- 12.54થી 14.19, ચલ- 17.09થી 18.24, લાભ- 21.44થી 23.19
યોગઃ ગંડ
કરણઃ ગર
રાહુકાળઃ 10.30થી 12.00
દિશાશૂળઃ પશ્ચિમ
આજનો વિશેષ યોગઃ વિષ્ટિ 18.22થી 29.11, રવિયોગ 07.28થી 30.01, શ્રી યશોદા માતા જયંતી.
આજનો પ્રયોગ: આજે આફના કુળદેવી કે શ્રી દુર્ગાજીનું પૂજન કરવું શ્રેયકર મનાય છે તેમ જ રક્ત ચંદનનું તિલક કરવું શ્રેયકર મનાય છે.
તિથિના સ્વામી: ષષ્ઠી તિથિના સ્વામી શ્રી કાર્તિકેયજી છે.
તિથિ વિશેષ: આજના દિવસે શ્રી કાર્તિકેયજીની પૂજા કરવાથી વ્યક્તિ મેધાવી તેમ જ કીર્તિમાન બને છે.
નક્ષત્રઃ આજે સવારે 07.28 સુધી ચિત્રા ત્યારબાદ સ્વાતી. કાલે પરોઢિયે 06.01 સુધી સ્વાતી ત્યારબાદ વિશાખા.
આજની જન્મ રાશિઃ આજે આખો દિવસ તુલા રાશિ. આજે જન્મેલા બાળકનું નામ ર,ત અક્ષર પરથી પાડવું.

આજની તારીખે જન્મેલી વ્યક્તિનું વર્ષ ફળ!
આરોગ્યઃ જાતકનું આરોગ્ય વર્ષ દરમિયાન ઉત્તમ જણાય. તેઓને મુખ્યત્વે ચિંતા, શોક, પાચનશક્તિના રોગોમાં વધારો જણાય.
વિદ્યાર્થીઃ ચંચળ, તેજસ્વી અને બહુમુખી પ્રતિભાવાળા હોય. ક્રિયાશીલ અને નવસર્જન કરનારા હોવાથી દરેક જગ્યાએ વિશેષ સ્થાન ભોગવે.
સ્ત્રી વર્ગઃ આધ્યાત્મિકતા અને મહત્ત્વાકાંક્ષાનું પ્રમાણ વધારે હોય. પોતાની આગવી વિચારશ્રેણીથી વર્ષ દરમિયાન ભાગ્યોદયથી તક મળે.
કૌટુંબિકઃ કૌટુંબિક પરિસ્થિતિમાં વિશેષ ભૂમિકામાં જોવા મળે. મિત્ર સુખ ઉત્તમ તેમ જ બંધન કરતા સ્વતંત્રતાના આગ્રહી હોય.

X
14 February, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી