આજનું પંચાંગ / 14 ઓગસ્ટ બુધવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

14 August, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar

Divyabhaskar.com

Aug 14, 2019, 08:25 AM IST

તિથિ: શ્રાવણ સુદ- 14
વિક્રમ સંવત: 2075
આજનો તહેવાર: નાળિયેળી પૂનમ
આજનો મંત્ર જાપ: ઓમ પ્રિયંગવે નમ:
દિવસનાં ચોઘડિયાંઃ લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ
રાત્રિનાં ચોઘડિયાં: ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ
શુભ ચોઘડિયાં: લાભ- 06:17થી 07:53, અમૃત- 07:53થી 09:30, શુભ- 11:07થી 12:44, ચલ- 15:58થી 17:35, લાભ- 17:35થી 19:12, શુભ- 20:35થી 21:58, અમૃત- 21:58થી 23:21
યોગ: આયુષ્ય
કરણ: વિષ્ટિ
રાહુકાળ: 12:00થી 13:30
દિશાશૂળ: ઉત્તર
આજનો વિશેષ યોગઃ વ્રતની પૂનમ, ઝૂલન યાત્રા સમાપ્ત, ઋફ શ્રાવણી, વિષ્ટિ 15:46થી 28:44, ગાથા -3 ગહમ્બર (પારસી).
આજનો પ્રયોગ: આજે ભગવાન શ્રી વિષ્ણુજી તેમજ શ્રી ગણપતિજીનું પૂજન કરવું તેમજ કોરા સિંદૂરનું તિલક કરવું શ્રેયકર મનાય છે.
તિથિના સ્વામી: ચતુર્દશીના સ્વામી શ્રી શિવજી છે.
તિથિ વિશેષ: આજના દિવસે શ્રી શિવજીની પૂજા-અર્ચના કરવાથી તેમજ શિવ સ્તોત્રનો પાઠ કરવાથી પુણ્યબળમાં વૃદ્ધિ થાય છે.

નક્ષત્ર: આજે આખો દિવસ શ્રવણ રહેશે.
આજની જન્મ રાશિઃ આજે આખો દિવસ મકર રાશિ. આજે જન્મેલા બાળકનું નામ ખ,જ અક્ષર પરથી પાડવું.

આજની તારીખે જન્મેલી વ્યક્તિનું વર્ષ ફળ
આરોગ્ય: જાતકનું આરોગ્ય વર્ષ દરમિયાન ઉત્તમ જણાય. તેઓને મુખ્યત્વે ચિંતા, શોક, પાચનશક્તિના રોગમાં વધારો જણાય.
વિદ્યાર્થી: ચંચળ, તેજસ્વી અને બહુમુખી પ્રતિભાવવાળા હોય. ક્રિયાશીલ અને નવસર્જન કરનારા હોવાથી દરેક જગ્યાએ વિશેષ સ્થાન ભોગવે.
સ્ત્રી વર્ગઃ આદ્યાત્મિકતા અને મહત્ત્વાકાંક્ષાનું પ્રમાણ વધારે હોય. પોતાની આગવી વિચારશક્તિથી વર્ષ દરમિયાન ભાગ્યોદયની તક જણાય.
કૌટુંબિક: કૌટુંબિક પરિસ્થિતિમાં વિશેષ ભૂમિકામાં જોવા મળે. મિત્ર સુખ ઉત્તમ તેમજ બંધન કરતા સ્વતંત્રતાના આગ્રહી હોય.

X
14 August, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી