તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

13 માર્ચ, શુક્રવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

તિથિઃ ફાગણ વદ - 4
વિક્રમ સંવત: 2076
આજનો મંત્ર જાપઃ ઓમ સુખપ્રદાય નમ:
દિવસનાં ચોઘડિયાંઃ ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ
રાત્રિનાં ચોઘડિયાંઃ રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ
શુભ ચોઘડિયાં: ચલ- 06.51થી 08.21, લાભ- 08.21થી 09.50, અમૃત- 09.50થી 11.20, શુભ- 12.49થી 14.18, ચલ- 17.17થી 18.47, લાભ- 21.48થી 23.18
યોગઃ વ્યાઘાત
કરણઃ કૌલવ
રાહુકાળઃ 10.30થી 12.00
દિશાશૂળઃ પશ્ચિમ
આજનો વિશેષ યોગઃ કુમારયોગ 14.00થી સૂર્યોદય, પંચમી ક્ષય તિથિન છે. વીંછુડો પ્રારંભ 30.41, શ્રી રણછોડરાયજીનું ષોડશોપચાર પૂજન (ડાકોર).
આજનો પ્રયોગ: આજે આપના કુળદેવી કે શ્રી દુર્ગાજીનું પૂજન કરવું શ્રેયકર મનાય છે તેમ જ રક્તચંદનનું તિલક કરવું શ્રેષ્ઠ મનાય છે.
તિથિના સ્વામી: ચતુર્થીના સ્વામી શ્રી ગણેશજી છે. 
તિથિ વિશેષ: આજના દિવસે શ્રી ગણેશજીનું પૂજન-અર્ચન તેમ જ તેમના સ્તોત્રનો પાઠ કરવો શ્રેયકર મનાય છે.
નક્ષત્રઃ આજે બપોરે 14.00 વાગ્યા સુધી સ્વાતિ ત્યારબાદ વિશાખા.
આજની જન્મ રાશિઃ આવતીકાલે પરોઢિયે 06.41 સુધી તુલા (ર,ત) ત્યારબાદ જન્મેલા બાળકનું નામ વૃશ્ચિક (ન,ય) પરથી રાખવું.

આજની તારીખે જન્મેલી વ્યક્તિનું વર્ષ ફળ!
આરોગ્ય
ઃ જાતકનું આરોગ્ય વર્ષ દરમિયાન નરમ-ગરમ જણાય. તેઓને મુખ્યત્વે પેટ, કમર, માથાનો દુખાવો તેમ જ રક્તવિકાર વધારે જણાય.
વિદ્યાર્થીઃ વિદ્યાભ્યાસમાં નવા સંશોધનો કરે. જાતકે વિજ્ઞાન, રસાયણ, ગૂઢવિજ્ઞાન, એન્જિનિયરિંગ જેવા વિષયમાં વિશેષ રૂચિ રહે.
સ્ત્રી વર્ગઃ સર્જનાત્મકતા તેમ જ શિસ્તના આગ્રહી હોય. કાર્ય, યોજનાઓમાં તેમની સમજદારીથી વર્ષ દરમિયાન મધુર ફળ ચાખવા મળે.
કૌટુંબિકઃ સમાજ સુધારણા માટે નવું કરવાની લાગણી ધરાવે. મિત્રો તેમ જ કૌટુંબિક લોકો પ્રત્યે વફાદાર જણાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો