તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

13 જાન્યુઆરી સોમવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તિથિ: પોષ વદ - 3
વિક્રમ સંવત: 2076
આજનો તહેવાર: સંકષ્ટ ચતુર્થી (ચંદ્રોદય 21.01)
આજનો મંત્ર જાપ: ઓમ વિઘ્નરાજાય નમ:
દિવસનાં ચોઘડિયાંઃ અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિનાં ચોઘડિયાં: ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ
શુભ ચોઘડિયાં: અમૃત- 07.24થી 08.45, શુભ- 10.06થી 11.27, ચલ- 14.09થી 15.30, લાભ- 15.30થી 16.51, અમૃત- 16.51થી 18.12, ચલ- 18.12થી 19.51
યોગ: પ્રીતિ 
કરણ: બવ
રાહુકાળ : 07.30થી 09.00 
દિશાશૂળ: પૂર્વ
આજનો વિશેષ યોગઃ વિષ્ટિ સમાપ્ત 17.33, બુધનો મકર રાશિ પ્રવેશ- 11.38
આજનો પ્રયોગ : આજના દિવસે 'સંકષ્ટ ચતુર્થી'ના દિવસે શ્રી ગણેશજીના કોઈ સ્તોત્રનો પાઠ કે ઉપરોક્ત મંત્રનો જાપ કરવો શ્રેયકર મનાય છે.
તિથિના સ્વામી : તૃતીયાના સ્વામિની શ્રી ગૌરીજી તેમ જ શ્રી કુબેરજી છે.
તિથિ વિશેષ : આજના દિવસે શ્રી ગૌરીજી તેમ જ શ્રી કુબેરજીનું પૂજન-અર્ચન કરવાથી શાંતિ તેમ જ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

આજની તારીખે જન્મેલી વ્યક્તિનું વર્ષ ફળ
આરોગ્ય: જાતકનું આરોગ્ય વર્ષ દરમિયાન નરમ-ગરમ જોવા મળે. તેઓને પેટ, કમર, માથાનો દુખાવો તેમ જ રક્તવિકાર વધારે જણાય.
વિદ્યાર્થી: વિદ્યાભ્યાસમાં નવા સંશોધનો કરે. જાતકને વિજ્ઞાન, રસાયણ, ગૂઢ વિજ્ઞાન, એન્જિનિયરિંગ જેવા વિષયોમાં વિશેષ રુચિ રહે.
સ્ત્રી વર્ગઃ સર્જનાત્મક તેમ જ શિસ્તના આગ્રહી હોય. કાર્ય, યોજનામાં તેમની જવાબદારીથી વર્ષ દરમિયાન મધુર ફળ ચાખવા મળે.
કૌટુંબિકઃ સમાજ સુધારણા માટે નવું કરવાની લાગણી ધરાવે. મિત્રો તેમ જ કૌટુંબિક લોકો પ્રત્યે વફાદાર રહે.

નક્ષત્રઃ આજે સવારે 09:55 વાગ્યા સુધી આશ્લેષા ત્યારબાદ મઘા.
આજની જન્મ રાશિઃ સવારે 09:55 સુધી કર્ક (ડ.હ.) ત્યારબાદ જન્મેલા બાળકનું નામ સિંહ (મ.ટ.) પરથી રાખવું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો