આજનું પંચાંગ / 12 સપ્ટેમ્બર ગુરૂવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

12th September, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar

Divyabhaskar.com

Sep 12, 2019, 08:33 AM IST

તિથિ : ભાદરવા સુદ - 14 વિક્રમ સંવત : 2075
ઉત્તર ભારતીય તિથિ : ભાદ્રપદ શુક્લ- 14 વિક્રમ સંવત : 2076
ઈસ્લામી તારીખ: 12 મોહરમ હિજરી સન : 1440
આજનો તહેવાર : અનંત ચતુર્દશી
આજનો મંત્ર જાપ : ઓમ તારાપતયે નમ:

દિવસનાં ચોઘડિયાં: શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ
રાત્રિનાં ચોઘડિયાં : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત
શુભ ચોઘડિયાં : શુભ- 06.26થી 07.59, ચલ- 11.03થી 12.36, લાભ- 12.36થી 14.08, અમૃત- 14.08થી 15.41, શુભ- 17.13થી 18.45, અમૃત- 18.45થી 20.13, ચલ- 20.13થી 21.41
યોગ : સુકર્મા કરણ : ગર
રાહુકાલ : 13.30થી 15.00 દિશાશૂળ : અગ્નિ

આજનો વિશેષ યોગ: ગોત્રિ રાત્રિ વ્રતારંભ, પંચક, ચૌદશની વૃદ્ધિ તિથિ, સ્થિર યોગ 16.59થી, રવિયોગ સમાપ્ત 16.59, શ્રી ગણેશ મહા ઉત્સવ સમાપ્ત.
આજનો પ્રયોગ : આજના દિવસે સૃષ્ટિકર્તા બ્રહ્માજી કે આપના ગુરુનું પૂજન-અર્ચન કરવું શ્રેયકર મનાય છે. તેમજ સફેદ કે કેસરયુક્ત તિલક કરવું શ્રેષ્ઠ મનાય છે.
તિથિના સ્વામી : ચતુર્દશી તિથિના સ્વામી શ્રી શિવજી છે.
તિથિ વિશેષ : આજના દિવસે તેમની પૂજા-અર્ચના કે તેમના સ્તોત્રનો પાઠ કરવાથી પુણ્યબળમાં વૃદ્ધિ થાય છે.

વિક્રમ સંવત : 2075
શાલિવાહન : 1941
ખ્રિસ્તી સંવત : 2019
રાષ્ટ્રીય દિનાંક : 21
યુગાબ્દ : 5121
વીર સંવત : 2545
હિજરી સન : 1441
પારસી વર્ષ : 1389

આજની તારીખે જન્મેલી વ્યક્તિનું વર્ષ ફળ!

આરોગ્ય : જાતકનું આરોગ્ય વર્ષ દરમિયાન ઉત્તમ જણાય. તેઓને મુખ્યત્વે પગ, કાન તેમજ ચામડીના રોગમાં વધારો જણાય.
વિદ્યાર્થી : ચંચળતા તેમજ સર્જનાત્મકતાનું પ્રમાણ વિશેષ જણાય. પ્રશાસન, નાણા પ્રબંધન, કાયદાશાસ્ત્ર, બેન્કિંગ જેવા વિષયોમાં વિશેષ રૂચિ ધરાવે.
સ્ત્રી વર્ગ: લાગણીશીલ અને વ્યવહારપણું વિશેષ પ્રમાણમાં જણાય. પ્રભાવશાળી વ્યક્તિત્વના લીધે ગૃહ તેમજ કાર્યક્ષેત્રમાં વિશેષ સ્થાન ભજવે.
કૌટુંબિક : કૌટુંબિક પ્રશ્નોને પોતાના કોઠાસૂઝથી હલ કરે તેમજ સફળતા પ્રાપ્ત કરે. પારિવારિક કાર્યોમાં સવિશેષ ભૂમિક ભજવે.

નક્ષત્ર : બપોરે 16.59 સુધી ધનિષ્ઠા ત્યારબાદ શતતારા.
આજની જન્મ રાશિ: આજે આખો દિવસ કુંભ રાશિ. આજે જન્મેલા બાળકનું નામ ગ,શ,ષ,સ અક્ષર પરથી પાડવું.

X
12th September, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી