તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

12 જાન્યુઆરી, રવિવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તિથિઃ પોષ વદ - 2 વિક્રમ સંવત : 2076
આજનો મંત્ર જા ઃ ઓમ પ્રભાકરાય નમ:
દિવસનાં ચોઘડિયાંઃ ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ
રાત્રિનાં ચોઘડિયા ઃ શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ
શુભ ચોઘડિયાં : ચલ- 08:45થી 10:06, લાભ- 10:06થી 11:27, અમૃત- 11:27થી 12:48, શુભ- 14:09થી 15:30, શુભ- 18:11થી 19:51, અમૃત- 19:51થી 21:30, ચલ- 21:30થી 23:09
યોગ: વિષ્કુંભ

કરણ ઃ તૈતિલ
રાહુકાળ: 16:30થી 18:00

દિશાશૂળ: પશ્ચિમ
આજનો વિશેષ યોગઃ રવિપુષ્ય સૂર્યોદયથી 11:50, વિવેકાનંદ જયંતી, રાજયોગ સૂર્યોદયથી 11:50, યુવા દિવસ.
આજનો પ્રયોગ : આજના દિવસે શ્રી વિષ્ણુજી કે શ્રી સૂર્યનારાયણજીનું પૂજન-અર્ચન કે તેમના સ્તોત્રનો પાઠ કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.
તિથિના સ્વામી : બીજ તિથિના સ્વામી શ્રી બ્રહ્માજી છે.
તિથિ વિશેષ : આજના દિવસે શ્રી બ્રહ્માજીનું પૂજન-અર્ચન કરવાથી કે કોઈ બ્રહ્મચારી બ્રાહ્મણને ભોજન કરાવવું શ્રેયકર મનાય છે.

નક્ષત્રઃ આજે સવારે 11:50 વાગ્યા સુધી પુષ્ય ત્યારબાદ આશ્લેષા.
આજની જન્મ રાશિઃ આજે આખો દિવસ કર્ક રાશિ. આજે જન્મેલા બાળકનું નામ 'ડ' અને 'હ' અક્ષર પરથી પાડવું.

આજની તારીખે જન્મેલી વ્યક્તિનું વર્ષ ફળ!
 આરોગ્ય: જાતકનું આરોગ્ય વર્ષ દરમિયાન ઉત્તમ જોવા મળે. તેઓને મુખ્યત્વે પગ, કાન તેમ જ ચામડીના રોગ વધારે જણાય.
 વિદ્યાર્થી: ચંચળતા અને સર્જનાત્મક વૃત્તિનું પ્રમાણ વિશેષ જણાય. પોતાના પ્રભાવશાળી વ્યક્તિત્વના કારણે શિક્ષણ ક્ષેત્રમાં વિશેષ સ્થાન મેળવે.
 સ્ત્રી વર્ગઃ લાગણીશીલ અને વ્યવહારપણું વિશેષ પ્રમાણમાં જણાય. પોતાના આ શૈલીના કારણે દરેક જગ્યાએ સન્માન મેળવે.
 કૌટુંબિકઃ જીવન કાર્યમાં સિદ્ધાંતોમાં બાંધછોડ કરી સફળતા પ્રાપ્ત કરે. પારિવારિક કાર્યોમાં વિશેષ ભૂમિકા ભજવે.



અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો