Back

યાત્રાધામ

શ્રી લક્ષ્મીનારાયણ મંદિર

શ્રી લક્ષ્મીનારાયણ મંદિર

ધાર્મિક માહાત્મ્ય: પંડિત શ્રી શ્રી 1008 શ્રી નારાયણ આચાર્યનો સંકલ્પ હતો કે વડોદરામાં વસતા શ્રી રામાનુજાચાર્ય સંપ્રદાયના લોકો માટે મંદિર બનાવવું. તેઓનો સંકલ્પ ફળીભૂત થયો અને અહીં ભવ્ય મંદિરનું નિર્માણ થયું.  આ મંદિરમાં દર્શન કરવાથી મનોવાંચ્છિત ફળ મળે છે.

લક્ષ્મીનારાયણ મંદિર મંદિર માર્ગદર્શન, Laxminarayan Temple Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
શ્રી લક્ષ્મીનારાયણ મંદિર

મંદિરનાં મુખ્ય આકર્ષણો:  શ્રી વૈષ્ણવ મંદિર છે. 38 હજાર સ્કેવર ફૂટમાં શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની ભવ્ય પ્રતિમા છે. વિશાળ ધ્યાન હોલ છે. મુખ્ય મંદિરની બાજુમાં ગુરુ મંદિર છે. મંદિર પરિસરમાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે બેસવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે. 

 

આરતીનો સમય  
સવારે 8 વાગ્યે,
સવારે 11 વાગ્યે,
સાંજે 7 વાગ્યે,


દર્શનનો સમય
સવારે 8.00 વાગ્યાથી બપોરે 12.00 વાગ્યા સુધી અને સાંજે 5.00 વાગ્યાથી 8.00 વાગ્યા સુધી.

લક્ષ્મીનારાયણ મંદિર મંદિર માર્ગદર્શન, Laxminarayan Temple Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
શ્રી લક્ષ્મીનારાયણ મંદિર

કેવી રીતે પહોંચવું
વડોદરા શહેરમાં શ્રદ્ધાળુઓ બસ, ટ્રેન અને પ્લેનથી આવી શકે છે. માંજલપુર વડોદરાથી છ કિમીના અંતરે આવેલું છે. અહીંથી અમદાવાદ 110 કિમી, રાજકોટ 288 કિમી અને સુરત 150 કિમી છે. 

નજીકનાં મંદિર

1). કલ્યાણરાયજી હવેલી-5 કિમી
2). કુબેરેશ્વર મહાદેવ મંદિર-5 કિમી.
3). હરિધામ સોખડા-19 કિમી.

શ્રી લક્ષ્મીનારાયણ મંદિર

રહેવાની સુવિધા:  નથી. 


સરનામું

શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, લોકમાન્ય તિલક રોડ, માંજલપુર, વડોદરા.
 

ફોન નંબર: 0265- 2660309, મો. 97231 60309.

 

અન્ય મંદિરો

TOP